ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) વર્ગ-3 (Multi Purpose Health Worker – Male, જાહેરાત ક્રમાંક: 441/202627) ની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો સત્તાવાર અભ્યાસક્રમ (Detailed GSSSB MPHW Syllabus) અને Exam Pattern જાહેર કરવામાં આવેલ છે.
જે ઉમેદવારો આ ભરતી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે અહીં વિગતવાર Exam Pattern, Syllabus અને PDF Download Link આપવામાં આવેલી છે.
📌 GSSSB MPHW Exam Pattern Overview
પરીક્ષા કુલ ૨૦૦ ગુણ ની રહેશે, જેને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવેલ છે:
| વિભાગ | વિષય (Subject) | કુલ પ્રશ્નો | કુલ ગુણ |
| PART – A | General Studies & Aptitude | 90 પ્રશ્નો | 90 ગુણ |
| PART – B | Technical Qualification (MPHW Course) | 120 પ્રશ્નો | 120 ગુણ |
| Total | કુલ ગુણભાર | 210 પ્રશ્નો | 210 ગુણ |
⚠️ નેગેટિવ માર્કિંગ: ખોટા જવાબ માટે પ્રશ્નના ગુણભારના 1/4 (0.25) માર્ક્સ માઇનસ કરવામાં આવશે.
📄 Detailed GSSSB MPHW Syllabus 2026 (વિગતવાર અભ્યાસક્રમ)
PART – A: General Studies & Aptitude (90 ગુણ)
- Reasoning & Data Interpretation (30 પ્રશ્નો – 30 ગુણ):
- Coding-Decoding, Blood Relation, Age & Height
- Direction Knowledge, Clock & Calendar, Venn Diagram, Rank & Position
- Arithmetic Progression, Logical Sequence of Words, Insert the Missing Character
- Word, Numerical and General Analogy, Visual Reasoning, Probability
- Data Interpretation (Charts, Graphs, Tables) & Data Sufficiency, Mathematical Operations
- Quantitative Aptitude / ગણિત (30 પ્રશ્નો – 30 ગુણ):
- Number System, LCM & HCF, Percentage & Partnership, Profit-Loss
- Simple & Compound Interest, Ratio & Proportion
- Time & Work, Wages & Chain Rule, Time, Speed & Distance
- Average, Mean, Mode & Median, Brackets & Expansions
- Square & Cube Roots, Polynomials, Linear & Quadratic Equations
- Area, Surface Area & Volume, Coordinate Geometry & Trigonometry
- Constitution of India / ભારતનું બંધારણ (10 પ્રશ્નો – 10 ગુણ):
- રાજ્યશાસ્ત્રનો ખ્યાલ, આમુખ (Preamble)
- લોકશાહીના પાયાના મૂલ્યો, રાષ્ટ્રવાદ, બિનસાંપ્રદાયિકતા, હક અને નાગરિકતા
- મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
- કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર
- સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (Panchayati Raj)
- Current Affairs / વર્તમાન પ્રવાહો (10 પ્રશ્નો – 10 ગુણ):
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ.
- Comprehension (10 પ્રશ્નો – 10 ગુણ):
- Gujarati Comprehension (5 ગુણ)
- English Comprehension (5 ગુણ)
PART – B: Technical Qualification (MPHW Subject) (120 ગુણ)
આરોગ્ય અને સેનિટરી વિષયને લગતા નીચે મુજબના ૬ મુખ્ય મુદ્દાઓ રહેશે:
- માનસિક આરોગ્ય / Mental Health (20 પ્રશ્નો – 20 ગુણ): વ્યાખ્યા, લાક્ષણિકતાઓ, માનસિક બીમારીના કારણો, નાની અને મોટી બીમારીઓ (Minor & Major Ailments).
- સંચાર, સંપરામર્શ અને આરોગ્ય શિક્ષણ / Communication, Counselling & Health Education (20 પ્રશ્નો – 20 ગુણ): IEC (Information, Education & Communication), BCC (Behavior Change Communication), SBCC (Social & Behavior Change Communication) અને Counselling.
- મોઢાનું આરોગ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા / Oral Health & Personal Hygiene (20 પ્રશ્નો – 20 ગુણ): મોઢા અને દાંતની સંભાળ, વ્યક્તિગત સ્વચ્છતા (વ્યાખ્યા અને હેતુ), Hand Wash પદ્ધતિ અને બીમાર વ્યક્તિની સંભાળ.
- સમિતિઓ અને સરકારી યોજનાઓ / All Committees & Govt Schemes (30 પ્રશ્નો – 30 ગુણ): ભોરે સમિતિ (Bhore Committee), મુદલિયાર સમિતિ, ચડ્ડા સમિતિ, મુખર્જી સમિતિ, જંગલવાલા સમિતિ, કરતારસિંહ સમિતિ, શ્રીવાસ્તવ સમિતિ, રાષ્ટ્રીય આરોગ્ય નીતિ અને તમામ આરોગ્ય વિષયક સરકારી યોજનાઓ.
- સામાન્ય બીમારીઓ અને તેની સારવાર / Common Diseases & Registration Acts (20 પ્રશ્નો – 20 ગુણ): સામાન્ય બીમારીઓ અને પ્રાથમિક સારવાર, જન્મ તથા મૃત્યુ નોંધણી અધિનિયમ (Birth & Death Registration Act), રજિસ્ટ્રારની સત્તા અને ફરજો.
- આરોગ્ય સુધારણા પદ્ધતિ, સર્વાંગી સંભાળ અને યોગ / Health Promotion & Yoga (10 પ્રશ્નો – 10 ગુણ): Health Promotion, Holistic Approach અને Yoga.
📌 મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)
| વિગત (Description) | લિંક (Direct Link) |
| 📄 Official MPHW Syllabus PDF | MPHW Syllabus PDF |
| 🌐 GSSSB Official Recruitment Portal | GSSSB Website |
| 📝 GSSSB MPHW Recruitment 2026 | Click Here |
| 💬 WhatsApp Group (રોજિંદી જોબ અપડેટ માટે) | Join WhatsApp |
| 📢 Telegram Channel (લેટેસ્ટ PDF & Updates) | Join Telegram |
| ▶️Youtube Channel | Visit |
| 🏠 pravinedu.com Home Page | Home Page |
❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (Frequently Asked Questions – FAQ)
GSSSB MPHW પરીક્ષા કુલ કેટલા ગુણની રહેશે?
જવાબ: GSSSB મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) પરીક્ષા કુલ ૨૦૦ ગુણના વેઇટેજ સાથે બે ભાગમાં લેવામાં આવશે:
Part – A: ૯૦ પ્રશ્નો (૯૦ ગુણ) – જનરલ સ્ટડીઝ અને એપ્ટિટ્યુડ
Part – B: ૧૨૦ પ્રશ્નો (૧૨૦ ગુણ) – ટેકનિકલ / વિષય સંબંધિત લાયકાતશું GSSSB MPHW પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે?
હા, આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ લાગુ રહેશે. દરેક ખોટા જવાબ માટે પ્રશ્નના નિર્ધારિત ગુણભારના ૧/૪ (0.25) માર્ક્સ માઇનસ કરવામાં આવશે.
MPHW પરીક્ષાના પેપરની ભાષા કઈ રહેશે?
Part – A: બંધારણ અને વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજીમાં રહેશે; ગુજરાતી કોમ્પ્રિહેન્શન માત્ર ગુજરાતીમાં અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન માત્ર અંગ્રેજીમાં રહેશે.
Part – B: ટેકનિકલ વિષયના તમામ પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી (દ્વિભાષી) બંને ભાષામાં રહેશે.MPHW સત્તાવાર સિલેબસ PDF ક્યાંથી ડાઉનલોડ કરવી?
ઉમેદવારો GSSSB ની સત્તાવાર વેબસાઇટ પરથી અથવા આ પેજના Important Links સેક્શનમાં આપેલી લિંક પરથી Official MPHW Syllabus PDF ડાઉનલોડ કરી શકે છે.