GSSSB Technical Posts Call Letter 2026 Out

GSSSB Technical Posts Call Letter 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ તથા સીધી ભરતી હેઠળના વિવિધ તાંત્રિક સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા (MCQ-CBRT) માટેના ઓનલાઇન પ્રવેશપત્ર/ કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

GSSSB Exam Timetable & Post Details | પરીક્ષા કાર્યક્રમ અને સંવર્ગો

મંડળ દ્વારા આ તમામ સંવર્ગોની કમ્પ્યુટર આધારિત પરીક્ષા 31 ઓગસ્ટ 2026 ના રોજ યોજવામાં આવશે.

જાહેરાત ક્રમાંક (Advt No.) PDFસંવર્ગનું નામ (Post Name) PDFરિપોર્ટિંગ સમય (Reporting) PDFપરીક્ષા સમય (Exam Time) PDFડાઉનલોડ સમયગાળો (Download Window) PDF
376/202526સિનિયર સર્વેયર (Senior Surveyor)07:30 AM09:00 AM થી 12:00 PM19/08/2026 થી 31/08/2026 (08:45 AM સુધી)
390/202526સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર – ફેબ્રીકેશન (Supervisor Instructor)07:30 AM09:00 AM થી 12:00 PM19/08/2026 થી 31/08/2026 (08:45 AM સુધી)
400/202526ફિઝીયોથેરાપીસ્ટ (Physiotherapist)07:30 AM09:00 AM થી 12:00 PM19/08/2026 થી 31/08/2026 (08:45 AM સુધી)
403/202526લેબોરેટરી ટેકનીશીયન (Lab Technician)07:30 AM09:00 AM થી 12:00 PM19/08/2026 થી 31/08/2026 (08:45 AM સુધી)
407/202526ફાર્માસીસ્ટ / કમ્પાઉન્ડર (આયુર્વેદ)07:30 AM09:00 AM થી 12:00 PM19/08/2026 થી 31/08/2026 (08:45 AM સુધી)
424/202627એક્સ-રે ટેકનિશ્યન, વર્ગ-3 (X-Ray Technician)01:30 PM03:00 PM થી 06:00 PM19/08/2026 થી 31/08/2026 (02:45 PM સુધી)

📥 How to Download GSSSB Call Letter 2026 | સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ

  1. નીચે આપેલ સત્તાવાર લૉગિન લિંક પર ક્લિક કરો.
  2. તમારો Advertisement No. (જાહેરાત ક્રમાંક) સિલેક્ટ કરો.
  3. તમારો Confirmation Number અને જન્મ તારીખ (DDMMYYYY) દાખલ કરો.
  4. સ્ક્રીન પર દર્શાવેલ Captcha Code દાખલ કરી Login બટન પર ક્લિક કરો.
  5. Admit Card ટેબ પર ક્લિક કરી તમારો કોલ લેટર ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કાઢી લો.

⚠️ Important Exam Instructions & Negative Marking | મહત્વપૂર્ણ સૂચનાઓ

  • બાયોમેટ્રિક વેરિફિકેશન (Biometric Verification): પરીક્ષા કેન્દ્ર પર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક ચેકિંગ થશે, તેથી નિર્ધારિત રિપોર્ટિંગ સમયે પહોંચવું ફરજિયાત છે. સમય પૂર્ણ થયા બાદ પ્રવેશ મળશે નહીં.
  • પરીક્ષા પદ્ધતિ (Exam Format): પરીક્ષા Computer Based Recruitment Test (MCQ-CBRT) પદ્ધતિથી લેવાશે.
  • નેગેટિવ માર્કિંગ (Negative Marking): દરેક ખોટા જવાબ દીઠ 1/4 (0.25) માર્ક્સ કપાશે.
  • સાથે લાવવાના ડોક્યુમેન્ટ્સ: કોલ લેટરની પ્રિન્ટઆઉટ અને અસલ ફોટો આઈડી પ્રૂફ (Original Photo ID) સાથે રાખવું ફરજિયાત છે.

♿ Guidelines for Divyang Candidates | લહિયો / વળતર સમય

જે દિવ્યાંગ ઉમેદવારો લખવા માટે અસમર્થ હોય અને લહિયો (Scribe) અથવા વળતર સમય (Compensatory Time) મેળવવા માંગતા હોય:

  • છેલ્લી તારીખ: 28/08/2026
  • અરજી પ્રક્રિયા: નિયત અરજી ફોર્મ સાથે તબીબી પ્રમાણપત્ર અને લહિયાના ઓળખ/શૈક્ષણિક પુરાવા જોડી so-kh1-gsssb@gujarat.gov.in પર ઈ-મેઈલ કરવા અથવા મંડળની કચેરી ખાતે રૂબરૂ જમા કરાવવા.

🔗 Important Links – મહત્વની લિંક્સ

વિગત (Description)લિંક (Direct Link)
કોલ લેટર ડાઉનલોડ પોર્ટલ (Admit Card Portal)અહીં ક્લિક કરો (Click Here)
સત્તાવાર નોટિફિકેશન (Official Notification PDF)PDF ડાઉનલોડ કરો (Download PDF)
દિવ્યાંગ અરજી ઈમેઈલ (Divyang Scribe Form Email)so-kh1-gsssb@gujarat.gov.in
GSSSB સત્તાવાર વેબસાઇટ (Official Website)gsssb.gujarat.gov.in
GSSSB હેલ્પલાઇન નંબર (Helpline Number)📞 079-23258916
WhatsApp ગ્રુપ (રોજગાર અપડેટ્સ માટે)WhatsApp ગ્રુપમાં જોડાઓ
Telegram ચેનલ (ત્વરિત ભરતી અપડેટ્સ)Telegram ચેનલ જોઈન કરો
YouTube ચેનલ (વિડીયો ગાઇડન્સ)YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ કરો
અન્ય તમામ સરકારી ભરતી અપડેટ્સઅહીં ક્લિક કરો (All Job Alerts)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top