GSSSB Call Letter 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ Class-3 ભરતી પરીક્ષાઓ માટે Call Letter / Hall Ticket જાહેર કરવામાં આવી રહ્યા છે. અહીં તમને GSSSB CBRT Call Letter, Exam Date અને Direct Download Link એક જ જગ્યાએ મળશે.
ખાસ ધ્યાનમાં રાખવું કે ગૌણ સેવા મંડળ દ્વારા લેવામાં આવતી Computer Based Recruitment Test (CBRT) ના કોલ લેટર મંડળની પોતાની સત્તાવાર વેબસાઇટ gsssb.gujarat.gov.in પરથી ડાઉનલોડ થાય છે, જ્યારે અન્ય સામાન્ય/OMR આધારિત પરીક્ષાઓના Hall Ticket OJAS પોર્ટલ પરથી ઉપલબ્ધ થાય છે.
તમામ ચાલુ પરીક્ષાઓની વિગત અને સીધી ડાઉનલોડ લિંક નીચે આપેલા લિસ્ટમાં દર્શાવેલી છે.
Active GSSSB Call Letter 2026
| જાહેરાત ક્રમાંક (Advt No.) | સંવર્ગ / પોસ્ટનું નામ (Cadre Name) | પરીક્ષા તારીખ | કોલ લેટર ડાઉનલોડ |
| 444/202627 | સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (ઈલેક્ટ્રીકલ ગ્રૂપ) | 07/09/2026 | ડાઉનલોડ કરો |
| 443/202627 | સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રૂપ) | 08/09/2026 | ડાઉનલોડ કરો |
| 449/202627 | સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (રેફ્રિજરેશન એન્ડ એર કન્ડીશનીંગ ગ્રૂપ) | 08/09/2026 | ડાઉનલોડ કરો |
| 425/202627 | પ્રયોગશાળા મદદનીશ (મિકેનિકલ) – દિવ્યાંગ ખાસ ભરતી | 08/09/2026 | ડાઉનલોડ કરો |
| 427/202627 | પ્રયોગશાળા મદદનીશ (ઇલેક્ટ્રિકલ) – દિવ્યાંગ ખાસ ભરતી | 08/09/2026 | ડાઉનલોડ કરો |
| ૪૨૮/૨૦૨૬૨૭ | પ્રયોગશાળા મદદનીશ (ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન) – દિવ્યાંગ ખાસ ભરતી | 08/09/2026 | ડાઉનલોડ કરો |
| ૪૨૯/૨૦૨૬૨૭ | પ્રયોગશાળા મદદનીશ (કોમ્પ્યુટર) – દિવ્યાંગ ખાસ ભરતી | 08/09/2026 | ડાઉનલોડ કરો |
| ૪૩૦/૨૦૨૬૨૭ | પ્રયોગશાળા મદદનીશ (સિવિલ) – દિવ્યાંગ ખાસ ભરતી | 08/09/2026 | ડાઉનલોડ કરો |
| 431/202627 | સીનિયર લેબોરેટરી આસિસ્ટન્ટ – દિવ્યાંગ ખાસ ભરતી | 08/09/2026 | ડાઉનલોડ કરો |
| 445/202627 | સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ ગ્રૂપ) | 09/09/2026 | ડાઉનલોડ કરો |
| 447/202627 | સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (એપરલ એન્ડ ફેશન ગ્રૂપ) | 09/09/2026 | ડાઉનલોડ કરો |
| 446/202627 | સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (ફેબ્રિકેશન ગ્રૂપ) | 09/09/2026 | ડાઉનલોડ કરો |
| 448/202627 | સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (મેડીકલ ઍન્ડ નર્સિંગ ગ્રૂપ) | 13/09/2026 | ડાઉનલોડ કરો |
નોંધ: GSSSB દ્વારા નવી પરીક્ષાની તારીખ અથવા Call Letter જાહેર કરવામાં આવશે ત્યારે આ page પર list અને Direct Download Link update કરવામાં આવશે. ઉમેદવારોએ કોઈપણ પરીક્ષા માટે જતાં પહેલાં Official Call Letterમાં આપેલી Exam Date, Reporting Time અને Exam Centreની વિગતો ચોક્કસ ચકાસવી.
GSSSB Admit Card 2026 – મહત્વની વિગતો
- પરીક્ષા લેનાર બોર્ડ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
- CBRT કોલ લેટર પોર્ટલ:
gsssb.gujarat.gov.in - OJAS પોર્ટલ:
ojas.gujarat.gov.in - જરૂરી વિગતો: 8-Digit Confirmation Number અને Birth Date (DD/MM/YYYY)
- પરીક્ષા મોડ: Computer Based Recruitment Test (CBRT)
GSSSB CBRT Call Letter કેવી રીતે ડાઉનલોડ કરવું?
CBRT (કમ્પ્યુટર આધારિત) પરીક્ષાના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો:
- સૌપ્રથમ GSSSB ની સત્તાવાર વેબસાઇટ gsssb.gujarat.gov.in ઓપન કરો.
- હોમપેજ પર આપેલા “CBRT Call Letter / Hall Ticket” સેક્શન પર ક્લિક કરો અથવા ટેબલ આપલે લિંક પર ક્લિક કરો.
- હવે તમારી પરીક્ષાની જાહેરાત (Advt No. & Post Name) પસંદ કરો.
- તમારો Confirmation Number અને Date of Birth દાખલ કરો.
- સ્ક્રીન પર દેખાતો કેપ્ચા (Captcha Code) દાખલ કરીને LOGIN પર ક્લિક કરો.
- હવે Admit Card ટેબ પર ક્લિક કરો.
- તમારું હોલ ટિકિટ સ્ક્રીન પર દેખાશે, તેની PDF ડાઉનલોડ કરી A4 સાઇઝના પેપર પર પ્રિન્ટ કાઢી લો.
GSSSB Call Letterમાં કઈ Details Check કરવી?
- Candidate Name
- Roll Number
- Exam Date
- Exam Time
- Reporting Time
- Exam Centre
- Photograph
- Signature
- Important Instructions
GSSSB Exam Centre પર શું લઈને જવું?
પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવવા માટે નીચે મુજબના દસ્તાવેજો ફરજિયાત છે:
- ઓરિજિનલ કોલ લેટર: ફોટો અને બારકોડ સ્પષ્ટ વંચાય તેવો પ્રિન્ટેડ કોલ લેટર.
- ઓરિજિનલ ફોટો આઈડી પ્રૂફ: આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ.
- પાસપોર્ટ સાઇઝના ફોટા: અરજી ફોર્મ સાથે મેળ ખાતા 2 તાજેતરના ફોટોગ્રાફ્સ.
- બોલપેન: રફ કામ માટે વાદળી અથવા કાળી સાદી બોલપેન.
મહત્વપૂર્ણ સત્તાવાર લિંક્સ (Important Links)
- GSSSB CBRT Call Letter Portal: Click Here to Download
- OJAS Call Letter Download: ojas.gujarat.gov.in
- GSSSB Official Website: gsssb.gujarat.gov.in
- Confirmation Number રિકવર કરવા માટે: Recover Confirmation Number
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
GSSSB CBRT પરીક્ષાના કોલ લેટર OJAS પર કેમ નથી મળતા?
ગૌણ સેવા મંડળ હવે કમ્પ્યુટર બેઝ્ડ (CBRT) પરીક્ષાઓ માટે પોતાની સ્પેશિયલ એક્ઝામ લિંક સીધી
gsssb.gujarat.gov.inપર જ એક્ટિવેટ કરે છે, જેથી ઉમેદવારોએ સીધું મંડળની સાઇટ પરથી જ ડાઉનલોડ કરવાનું રહે છે.CBRT Hall Ticket ડાઉનલોડ કરતી વખતે એરર આવે તો શું કરવું?
જો બ્રાઉઝરમાં પેજ ન ખૂલે તો બ્રાઉઝર કેશ ક્લિયર કરીને Google Chrome માં ડેસ્કટોપ મોડ ઓન કરીને ખોલવું, અથવા થોડા સમય પછી ફરી પ્રયાસ કરવો કારણ કે ટ્રાફિકના કારણે સર્વર ધીમું હોઈ શકે છે.

