SPIPA Central Govt Training Class 2026-27 Entrance Exam: સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA), અમદાવાદ દ્વારા કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોની ભરતી પરીક્ષા (Class 1-2) ની તૈયારી માટે CGRSC (Central Government Offices & Public Enterprises Recruitment Exam) પ્રશિક્ષણવર્ગ 2026-27 ની પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. (નોંધ: આ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત પ્રશિક્ષણવર્ગ છે, નોકરી માટેની જાહેરાત નથી.)
પાત્રતા ધરાવતા ઉમેદવારોએ 19/11/2026 (14:00 કલાક) થી 05/12/2026 (23:59 કલાક) દરમિયાન OJAS (ojas.gujarat.gov.in) વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
SPIPA CGRSC Training Class 2026-27 Overview
પ્રવેશ પરીક્ષા અને તાલીમવર્ગની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
| Particulars | Details |
| Institute | Sardar Patel Institute of Public Administration (SPIPA), Ahmedabad |
| Advertisement / Ref. No. | SPIPA/2026-27/પ્રવેશ પરીક્ષા 2026/01/CGRSC |
| Course / Training Class | Training Class 2026-27 for Central Govt. Offices & PSUs (Class 1-2) |
| Online Application Dates | 19/11/2026 (14:00 hrs) to 05/12/2026 (23:59 hrs) |
| Tentative Exam Date | 10/01/2027 (Sunday, 11:00 to 13:00 hrs) |
| Hall Ticket Download | 21/12/2026 to 10/01/2027 (up to 10:30 hrs) on OJAS |
| Total Marks & Questions | 200 Marks (MCQ – Objective Type) |
| Negative Marking | 1/3rd (33%) Marks per wrong or multiple answer |
| Application & Fee Mode | Online only via ojas.gujarat.gov.in |
| Official Websites | ojas.gujarat.gov.in & spipa.gujarat.gov.in |
- Seats & Training Center Note: CGRSC તાલીમવર્ગ માટેનું તાલીમકેન્દ્ર અને અનામત નીતિ મુજબ ફાળવેલ સંખ્યાબળ પ્રવેશ પરીક્ષાના અંતિમ પરિણામ સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે.
Eligibility Criteria & Age Limit (As on 18/11/2026)
અરજી કરતા પહેલાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને ગુજરાત સાથે સંબંધિત પાત્રતા નિયમો ચકાસી લેવા જરૂરી છે:
- Educational Qualification:
- માન્ય યુનિવર્સિટી / ડીમ્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduation) પૂર્ણ કરેલ હોવા જોઈએ.
- Final Year / Semester Students: છેલ્લા વર્ષ/સેમેસ્ટરના ઉમેદવારો ઓનલાઇન ફોર્મમાં Appeared / Yet to Appear for Last Year/Semester of Graduation પસંદ કરી શકશે; Percentage, No. Of Trials અને Last Trial Seat No. માં
0લખવું અને Class માંNot Applicable (NA)પસંદ કરવું.
- Nationality & Domicile / Education Rule:
- ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ.
- ઉમેદવારની માતૃભાષા ગુજરાતી હોય, અથવા SSC/HSC અથવા સ્નાતક પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરી હોય, અથવા 18/11/2026 પહેલાં ગુજરાતમાં 5 વર્ષનો વસવાટ કરેલ હોય અને હાલ ગુજરાતમાં સ્થાયી હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે.
Age Limit & Relaxation (As on 18/11/2026)
| Candidate Category | Age Limit / Relaxation |
| Minimum Age | 20 Years |
| General & EWS (Upper Limit) | Up to 28 Years (No upper age relaxation) |
| SEBC Candidates | Up to 3 Years relaxation in upper age limit |
| SC & ST Candidates | Up to 5 Years relaxation in upper age limit |
| Ex-Servicemen | Up to 5 Years relaxation over admissible upper age limit |
| Blind & Physically Disabled | Up to 10 Years relaxation over admissible upper age limit |
SPIPA Central Govt Training Class Entrance Exam Pattern & Syllabus (200 Marks)
પ્રવેશ પરીક્ષા 10/01/2027 (રવિવાર) ના રોજ 11:00 થી 13:00 દરમિયાન (સંભવિત કેન્દ્રો: Ahmedabad, Vadodara, Rajkot, Surat અને Mehsana) લેવામાં આવશે:
| Sr. | Exam Syllabus Subject | Marks |
| 1 | Quantitative Aptitude (કોન્ટીટેટીવ એપ્ટીટયુડ) | 50 |
| 2 | Verbal and Non-Verbal Reasoning (વર્બલ અને નોન વર્બલ રિઝનીંગ) | 50 |
| 3 | English (અંગ્રેજી) | 50 |
| 4 | General Awareness and Current Affairs (જનરલ અવેરનેસ અને કરન્ટ અફેર્સ) | 50 |
| Total | Multiple Choice Question (MCQ) Exam | 200 |
- Marking & Medium: ખોટા જવાબ અથવા એક કરતાં વધુ વિકલ્પ ટીક કરવા બદલ પ્રશ્નના 1/3 (33%) ગુણ કપાશે; પ્રશ્નપત્ર Gujarati અને English માધ્યમમાં રહેશે (અંધ ઉમેદવારને 20 મિનિટ વધારાનો સમય મળશે).
- Selection & Hostel Rule: 200 ગુણના મેરીટ અને અનામત નીતિ મુજબ તાલીમકેન્દ્રમાં પસંદગી થશે. આ તાલીમવર્ગમાં હોસ્ટેલ સવલત મળશે નહીં; રહેવા-જમવાની વ્યવસ્થા સ્વ-ખર્ચે કરવાની રહેશે.
Application Fee (Non-Refundable)
પ્રવેશ પરીક્ષા ફી 05/12/2026 (23:59 hrs) સુધીમાં ojas.gujarat.gov.in પર માત્ર ઓનલાઇન મોડમાં ભરવાની રહેશે:
| Category | Entrance Exam Fee |
| General Category | Rs. 300/- |
| SC / ST / SEBC / EWS / Divyang (PwD) / Ex-Servicemen | Rs. 100/- |
(નોંધ: પ્રવેશ પરીક્ષા ફી Non-Refundable છે અને ફી ભર્યા વગર પરીક્ષામાં બેસી શકાશે નહીં.)
How to Apply Online & Download Hall Ticket?
ojas.gujarat.gov.inપર જઈ “Online Application” માં “Apply” પર ક્લિક કરો.- ડ્રોપડાઉનમાંથી Sardar Patel Institute of Public Administration (SPIPA) પસંદ કરી CGRSC પ્રશિક્ષણવર્ગ 2026-27 ની વિગતો વાંચી “Apply Now” દ્વારા ઓનલાઇન ફોર્મ ભરો.
- Education Qualification માં Institute Name and Exam Body હેઠળ તમારી કોલેજ અને યુનિવર્સિટીનું નામ અવશ્ય લખો અને 05/12/2026 (23:59 hrs) પહેલાં ફી ભરો.
- Hall Ticket: ફી ભરેલ ઉમેદવારો 21/12/2026 થી 10/01/2027 (સવારે 10:30 સુધી)
ojas.gujarat.gov.inપરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે.
Important Links & Contact Details
| Particular | Official Link / Contact |
| SPIPA Training Class Notification | Official Notification |
| Online Tools for Form Fill | Pravin Edu Tools |
| OJAS Application & Hall Ticket | https://ojas.gujarat.gov.in |
| SPIPA Official Website | https://www.spipa.gujarat.gov.in |
| SPIPA Helpline Phone | (079) 2691 9900 (Fax: (079) 2691 9945) |
Frequently Asked Questions (FAQs)
SPIPA CGRSC 2026-27 તાલીમવર્ગ કઈ પરીક્ષાઓની તૈયારી માટે છે?
આ પ્રશિક્ષણવર્ગ કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોમાં Class 1-2 ભરતીની જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે છે (આ કોઈ નોકરીની જાહેરાત નથી).
SPIPA પ્રવેશ પરીક્ષા 2026-27 ક્યારે યોજાશે?
સંભવિત પ્રવેશ પરીક્ષા 10/01/2027 (રવિવાર) ના રોજ સવારે 11:00 થી 13:00 દરમિયાન યોજાશે
પ્રવેશ પરીક્ષામાં Negative Marking કેટલું છે?
ખોટા જવાબ અથવા એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરવા બદલ પ્રશ્નના 1/3 (33%) ગુણ બાદ કરવામાં આવશે.
ગુજરાત સરકારની નવીનતમ ભરતી જાહેરાતો, પ્રવેશ પરીક્ષાઓ, અભ્યાસક્રમ, કોલ લેટર અને આન્સર કી માટે નિયમિત PravinEdu.com ની મુલાકાત લેતા રહો.




