GSSSB MPHS Syllabus 2026 PDF Download & Exam Pattern

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર (MPHS) વર્ગ-૩ (જાહેરાત ક્રમાંક: ૪૫૨/૨૦૨૬૨૭) ની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો સત્તાવાર અભ્યાસક્રમ (Detailed GSSSB MPHS Syllabus) અને Exam Pattern જાહેર કરવામાં આવેલ છે.

જે ઉમેદવારો આ ભરતી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે અહીં વિગતવાર Exam Pattern, Syllabus અને PDF Download Link આપવામાં આવેલી છે.


📌 GSSSB MPHS Exam Pattern Overview

પરીક્ષા કુલ ૨૦૦ ગુણ ની રહેશે, જેને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવેલ છે:

વિભાગવિષય (Subject)કુલ પ્રશ્નોકુલ ગુણ
PART – AGeneral Studies & Aptitude૯૦ પ્રશ્નો૯૦ ગુણ
PART – BTechnical Qualification (MPHS Course)૧૨૦ પ્રશ્નો૧૨૦ ગુણ
Totalકુલ ગુણભાર૨૧૦ પ્રશ્નો૨૧૦ ગુણ

⚠️ નેગેટિવ માર્કિંગ: ખોટા જવાબ માટે પ્રશ્નના ગુણભારના ૧/૪ (0.25) માર્ક્સ માઇનસ કરવામાં આવશે.


📄 Detailed GSSSB MPHS Syllabus (વિગતવાર અભ્યાસક્રમ)

PART – A: General Studies & Aptitude (૯૦ ગુણ)

  1. Reasoning & Data Interpretation (૩૦ પ્રશ્નો – ૩૦ ગુણ):
    • Coding-Decoding, Blood Relation, Age & Height
    • Clock & Calendar, Direction Knowledge, Venn Diagram, Rank & Position
    • Probability, Mathematical Operations, Visual Reasoning
    • Data Interpretation (Charts, Graphs, Tables & Data Sufficiency)
  2. Quantitative Aptitude / ગણિત (૩૦ પ્રશ્નો – ૩૦ ગુણ):
    • Number System, LCM & HCF
    • Percentage, Partnership, Profit-Loss
    • Simple & Compound Interest, Ratio & Proportion
    • Time & Work, Time-Speed-Distance
    • Area, Surface Area & Volume, Trigonometry
  3. Constitution of India / ભારતનું બંધારણ (૧૦ પ્રશ્નો – ૧૦ ગુણ):
    • આમુખ (Preamble), મૂળભૂત હકો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
    • કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર
    • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (Panchayati Raj)
  4. Current Affairs / વર્તમાન પ્રવાહો (૧૦ પ્રશ્નો – ૧૦ ગુણ):
    • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ.
  5. Comprehension (૧૦ પ્રશ્નો – ૧૦ ગુણ):
    • Gujarati Comprehension (૫ ગુણ)
    • English Comprehension (૫ ગુણ)

PART – B: Technical Qualification (MPHS Subject) (૧૨૦ ગુણ)

ટેકનિકલ વિભાગમાં આરોગ્ય વિષયને લગતા નીચે મુજબના ટોપિક્સ રહેશે:

૧. Basic of MPHS Course (૨૦ ગુણ): Principles of public health, Supportive Supervision, Health education અને Community awareness.

૨. Supervisory Role (૪૦ ગુણ): Malaria supervision, Water Borne disease, FPLMIS, Chlorination, Communicable & Non-communicable Disease, Nutrition અને National Health Programmes.

૩. Managerial Role (૨૦ ગુણ): Reports, Records, TeCHO, HMIS, PHC Activities, Material management અને National Quality Assurance Programme.

૪. Maternal and Child Health & Vaccination (૨૦ ગુણ): માતા અને બાળ આરોગ્ય, Family welfare, Demography, Nutrition અને રસીકરણ.

૫. Health Information, Education and Promotion (૨૦ ગુણ): Communication skills, Visual & Auditory aids અને Health statistics.


વિગત (Description)લિંક (Direct Link)
📄 Official MPHS Syllabus PDFMPHS Syllabus PDF
🌐 GSSSB Official Recruitment PortalGSSSB Website
📝 GSSSB MPHS Recruitment 2026Click Here
💬 WhatsApp Group (રોજિંદી જોબ અપડેટ માટે)Join WhatsApp
📢 Telegram Channel (લેટેસ્ટ PDF & Updates)Join Telegram
▶️Youtube ChannelVisit
🏠 pravinedu.com Home PageHome Page

❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (Frequently Asked Questions – FAQ)

  1. GSSSB MPHS પરીક્ષા કુલ કેટલા ગુણની રહેશે?

    જવાબ: GSSSB મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર (MPHS) પરીક્ષા કુલ ૨૦૦ ગુણના વેઇટેજ સાથે બે ભાગમાં લેવામાં આવશે .
    Part – A: ૯૦ પ્રશ્નો (૯૦ ગુણ) – જનરલ સ્ટડીઝ અને એપ્ટિટ્યુડ
    Part – B: ૧૨૦ પ્રશ્નો (૧૨૦ ગુણ) – ટેકનિકલ / શૈક્ષણિક વિષય

  2. શું GSSSB MPHS પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે?

    હા, આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ લાગુ રહેશે. દરેક ખોટા જવાબ માટે પ્રશ્નના નિર્ધારિત ગુણના ૧/૪ (0.25) માર્ક્સ માઇનસ (કટ) કરવામાં આવશે.

  3. MPHS પરીક્ષાનું પેપર કઈ ભાષામાં હશે?

    Part – A: બંધારણ અને વર્તમાન પ્રવાહો માત્ર ગુજરાતીમાં રહેશે; ગુજરાતી કોમ્પ્રિહેન્શન ગુજરાતીમાં અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અંગ્રેજીમાં રહેશે. Part – B: ટેકનિકલ વિષયના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી (દ્વિભાષી) બંને ભાષામાં ઉપલબ્ધ રહેશે.

  4. MPHS સિલેબસની સત્તાવાર PDF ફાઇલ ક્યાંથી ડાઉનલોડ કરવી?

    ઉમેદવારો GSSSB ની સત્તાવાર વેબસાઇટ પરથી અથવા આ પેજના અંતે આપવામાં આવેલી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરીને Official Syllabus PDF સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top