SPIPA Central Government Training Class Entrance Exam

SPIPA Central Govt Training Class 2026-27 Entrance Exam

SPIPA Central Govt Training Class 2026-27 Entrance Exam: સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA), અમદાવાદ દ્વારા કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોની ભરતી પરીક્ષા (Class 1-2) ની તૈયારી માટે CGRSC (Central Government Offices & Public Enterprises Recruitment Exam) પ્રશિક્ષણવર્ગ 2026-27 ની પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. (નોંધ: આ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત પ્રશિક્ષણવર્ગ છે, નોકરી માટેની જાહેરાત નથી.)

પાત્રતા ધરાવતા ઉમેદવારોએ 19/11/2026 (14:00 કલાક) થી 05/12/2026 (23:59 કલાક) દરમિયાન OJAS (ojas.gujarat.gov.in) વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

SPIPA CGRSC Training Class 2026-27 Overview

પ્રવેશ પરીક્ષા અને તાલીમવર્ગની મુખ્ય વિગતો નીચે મુજબ છે:

ParticularsDetails
InstituteSardar Patel Institute of Public Administration (SPIPA), Ahmedabad
Advertisement / Ref. No.SPIPA/2026-27/પ્રવેશ પરીક્ષા 2026/01/CGRSC
Course / Training ClassTraining Class 2026-27 for Central Govt. Offices & PSUs (Class 1-2)
Online Application Dates19/11/2026 (14:00 hrs) to 05/12/2026 (23:59 hrs)
Tentative Exam Date10/01/2027 (Sunday, 11:00 to 13:00 hrs)
Hall Ticket Download21/12/2026 to 10/01/2027 (up to 10:30 hrs) on OJAS
Total Marks & Questions200 Marks (MCQ – Objective Type)
Negative Marking1/3rd (33%) Marks per wrong or multiple answer
Application & Fee ModeOnline only via ojas.gujarat.gov.in
Official Websitesojas.gujarat.gov.in & spipa.gujarat.gov.in
  • Seats & Training Center Note: CGRSC તાલીમવર્ગ માટેનું તાલીમકેન્દ્ર અને અનામત નીતિ મુજબ ફાળવેલ સંખ્યાબળ પ્રવેશ પરીક્ષાના અંતિમ પરિણામ સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે.

Eligibility Criteria & Age Limit (As on 18/11/2026)

અરજી કરતા પહેલાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને ગુજરાત સાથે સંબંધિત પાત્રતા નિયમો ચકાસી લેવા જરૂરી છે:

  • Educational Qualification:
    • માન્ય યુનિવર્સિટી / ડીમ્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduation) પૂર્ણ કરેલ હોવા જોઈએ.
    • Final Year / Semester Students: છેલ્લા વર્ષ/સેમેસ્ટરના ઉમેદવારો ઓનલાઇન ફોર્મમાં Appeared / Yet to Appear for Last Year/Semester of Graduation પસંદ કરી શકશે; Percentage, No. Of Trials અને Last Trial Seat No. માં 0 લખવું અને Class માં Not Applicable (NA) પસંદ કરવું.
  • Nationality & Domicile / Education Rule:
    • ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ.
    • ઉમેદવારની માતૃભાષા ગુજરાતી હોય, અથવા SSC/HSC અથવા સ્નાતક પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરી હોય, અથવા 18/11/2026 પહેલાં ગુજરાતમાં 5 વર્ષનો વસવાટ કરેલ હોય અને હાલ ગુજરાતમાં સ્થાયી હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે.

Age Limit & Relaxation (As on 18/11/2026)

Candidate CategoryAge Limit / Relaxation
Minimum Age20 Years
General & EWS (Upper Limit)Up to 28 Years (No upper age relaxation)
SEBC CandidatesUp to 3 Years relaxation in upper age limit
SC & ST CandidatesUp to 5 Years relaxation in upper age limit
Ex-ServicemenUp to 5 Years relaxation over admissible upper age limit
Blind & Physically DisabledUp to 10 Years relaxation over admissible upper age limit

SPIPA Central Govt Training Class Entrance Exam Pattern & Syllabus (200 Marks)

પ્રવેશ પરીક્ષા 10/01/2027 (રવિવાર) ના રોજ 11:00 થી 13:00 દરમિયાન (સંભવિત કેન્દ્રો: Ahmedabad, Vadodara, Rajkot, Surat અને Mehsana) લેવામાં આવશે:

Sr.Exam Syllabus SubjectMarks
1Quantitative Aptitude (કોન્ટીટેટીવ એપ્ટીટયુડ)50
2Verbal and Non-Verbal Reasoning (વર્બલ અને નોન વર્બલ રિઝનીંગ)50
3English (અંગ્રેજી)50
4General Awareness and Current Affairs (જનરલ અવેરનેસ અને કરન્ટ અફેર્સ)50
TotalMultiple Choice Question (MCQ) Exam200
  • Marking & Medium: ખોટા જવાબ અથવા એક કરતાં વધુ વિકલ્પ ટીક કરવા બદલ પ્રશ્નના 1/3 (33%) ગુણ કપાશે; પ્રશ્નપત્ર Gujarati અને English માધ્યમમાં રહેશે (અંધ ઉમેદવારને 20 મિનિટ વધારાનો સમય મળશે).
  • Selection & Hostel Rule: 200 ગુણના મેરીટ અને અનામત નીતિ મુજબ તાલીમકેન્દ્રમાં પસંદગી થશે. આ તાલીમવર્ગમાં હોસ્ટેલ સવલત મળશે નહીં; રહેવા-જમવાની વ્યવસ્થા સ્વ-ખર્ચે કરવાની રહેશે.

Application Fee (Non-Refundable)

પ્રવેશ પરીક્ષા ફી 05/12/2026 (23:59 hrs) સુધીમાં ojas.gujarat.gov.in પર માત્ર ઓનલાઇન મોડમાં ભરવાની રહેશે:

CategoryEntrance Exam Fee
General CategoryRs. 300/-
SC / ST / SEBC / EWS / Divyang (PwD) / Ex-ServicemenRs. 100/-

(નોંધ: પ્રવેશ પરીક્ષા ફી Non-Refundable છે અને ફી ભર્યા વગર પરીક્ષામાં બેસી શકાશે નહીં.)

How to Apply Online & Download Hall Ticket?

  1. ojas.gujarat.gov.in પર જઈ “Online Application” માં “Apply” પર ક્લિક કરો.
  2. ડ્રોપડાઉનમાંથી Sardar Patel Institute of Public Administration (SPIPA) પસંદ કરી CGRSC પ્રશિક્ષણવર્ગ 2026-27 ની વિગતો વાંચી “Apply Now” દ્વારા ઓનલાઇન ફોર્મ ભરો.
  3. Education Qualification માં Institute Name and Exam Body હેઠળ તમારી કોલેજ અને યુનિવર્સિટીનું નામ અવશ્ય લખો અને 05/12/2026 (23:59 hrs) પહેલાં ફી ભરો.
  4. Hall Ticket: ફી ભરેલ ઉમેદવારો 21/12/2026 થી 10/01/2027 (સવારે 10:30 સુધી) ojas.gujarat.gov.in પરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે.

Important Links & Contact Details

ParticularOfficial Link / Contact
SPIPA Training Class Notification Official Notification
Online Tools for Form FillPravin Edu Tools
OJAS Application & Hall Tickethttps://ojas.gujarat.gov.in
SPIPA Official Websitehttps://www.spipa.gujarat.gov.in
SPIPA Helpline Phone(079) 2691 9900 (Fax: (079) 2691 9945)

Frequently Asked Questions (FAQs)

SPIPA CGRSC 2026-27 તાલીમવર્ગ કઈ પરીક્ષાઓની તૈયારી માટે છે?

આ પ્રશિક્ષણવર્ગ કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોમાં Class 1-2 ભરતીની જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે છે (આ કોઈ નોકરીની જાહેરાત નથી).

SPIPA પ્રવેશ પરીક્ષા 2026-27 ક્યારે યોજાશે?

સંભવિત પ્રવેશ પરીક્ષા 10/01/2027 (રવિવાર) ના રોજ સવારે 11:00 થી 13:00 દરમિયાન યોજાશે

પ્રવેશ પરીક્ષામાં Negative Marking કેટલું છે?

ખોટા જવાબ અથવા એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરવા બદલ પ્રશ્નના 1/3 (33%) ગુણ બાદ કરવામાં આવશે.

ગુજરાત સરકારની નવીનતમ ભરતી જાહેરાતો, પ્રવેશ પરીક્ષાઓ, અભ્યાસક્રમ, કોલ લેટર અને આન્સર કી માટે નિયમિત PravinEdu.com ની મુલાકાત લેતા રહો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top