GSSSB Assistant Technical Syllabus and Exam Pattern

GSSSB Assistant Technical Syllabus & Exam Pattern

GSSSB Assistant Technical Syllabus & Exam Pattern: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા Assistant Technical (Class-3 / આસીસ્ટન્ટ ટેકનિકલ, વર્ગ-૩) સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીનો વિગતવાર અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

આ લેખમાં Part-A (90 Marks) અને Part-B (120 Marks) નો સંપૂર્ણ ટોપિક-વાઈઝ ગુણભાર, ભાષાના નિયમો અને પરીક્ષા પદ્ધતિ સરળ સમજ માટે આપેલ છે.

GSSSB Assistant Technical Exam Pattern Overview

સ્પર્ધાત્મક કસોટીમાં Part-A અને Part-B મળીને કુલ 210 Questions / 210 Marks અને સંયુક્ત સમયગાળો 3 Hours (180 Minutes) રહેશે:

Exam SectionSubjects / Technical AreaQuestions & Marks
Part – A (1)Reasoning & Data Interpretation (તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન)30 Questions / 30 Marks
Part – A (2)Quantitative Aptitude (ગાણિતિક કસોટીઓ)30 Questions / 30 Marks
Part – A (3)Constitution of India (ભારતનું બંધારણ)10 Questions / 10 Marks
Part – A (4)Current Affairs (વર્તમાન પ્રવાહો)10 Questions / 10 Marks
Part – A (5)Comprehension – Gujarati (5 Marks) & English (5 Marks)10 Questions / 10 Marks
Part – B (1)Questions & Applications related to Technical Qualification120 Questions / 120 Marks
TotalCombined Duration: 3 Hours (180 Minutes)210 Questions / 210 Marks
  • Negative Marking: ખોટા જવાબ માટે પ્રશ્નને પ્રો-રેટા અનુસાર ફાળવેલ ગુણના 1/4 (0.25) માર્ક ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે.
  • Pro-Rata Calculation: ફાઇનલ આન્સર કીમાં કોઈ પ્રશ્ન રદ કરવામાં આવે તો બાકીના પ્રશ્નોના ગુણભારમાં Pro-Rata મુજબ ગણતરી કરવામાં આવશે.

Part – A Detailed GSSSB Assistant Technical Syllabus (90 Marks)

1. Reasoning & Data Interpretation (30 Questions – 30 Marks)

  • Coding-Decoding (કોડિંગ-ડિકોડિંગ)
  • Blood Relation (લોહીનો સંબંધ)
  • Problem on Age and Height (ઊંમર અને ઊંચાઇ સંબંધિત પ્રશ્નો)
  • Direction Knowledge (દિશા જ્ઞાન)
  • Clock and Calendar (ઘડીયાળ અને કેલેન્ડર)
  • Venn Diagram (વેન ડાયાગ્રામ)
  • Rank and Position (ક્રમ અને સ્થાન)
  • Arithmetic Progression (સમાંતર શ્રેણી)
  • Logical Sequence of Words (શબ્દોની તાર્કિક ગોઠવણી)
  • Insert the Missing Character (ખૂટતી કડી / સંખ્યા શોધો)
  • Word, Numerical and General Analogy (શબ્દ, આંકડાકીય તથા સામાન્ય સામ્યતા)
  • Picture Based General Logical Questions / Visual Reasoning (ચિત્ર આધારિત સામાન્ય તાર્કિક પ્રશ્નો)
  • Probability (સંભાવના)
  • Data Interpretation (Charts, Graphs, Tables) and Data Sufficiency (માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા)
  • Symmetry (સંમિતિ)
  • Mathematical Operations (ગાણિતિક ક્રિયાઓ)
  • Mathematical Modeling (ગાણિતિક મોડેલીંગ)
  • Proofs in Mathematics (ગણિતમાં સાબિતીઓ)
  • Logical and Mathematical Analytical Ability (તાર્કિક અને ગાણિતિક વિશ્લેષણાત્મક ક્ષમતા)
  • Statement and Prediction (નિવેદન અને અનુમાન)

2. Quantitative Aptitude (30 Questions – 30 Marks)

  • Number System (સંખ્યા પદ્ધતિ)
  • LCM and HCF (લ.સા.અ. અને ગુ.સા.અ.)
  • Percentage and Partnership (ટકાવારી અને ભાગીદારી)
  • Profit-Loss (નફો-ખોટ)
  • Simple and Compound Interest (સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ)
  • Ratio and Proportion (ગુણોત્તર અને પ્રમાણ)
  • Time and Work, Wages and Chain Rule (સમય અને કાર્ય, વેતન અને સાંકળનો નિયમ)
  • Time, Speed and Distance (સમય, ઝડપ અને અંતર)
  • Average, Mean, Mode and Median (મધ્યક, મધ્યસ્થ અને બહુલક)
  • Brackets and Expansions (કૌંસ અને વિસ્તરણ)
  • Square and Square Roots, Cube and Cube Roots, Exponents (વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, ઘાત અને ઘાતાંક)
  • Polynomials and Factorisation (બહુપદીઓ અને અવયવીકરણ)
  • Pair of Linear Equations in Two Variables and Quadratic Equations (દ્વીચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ)
  • Area, Surface Area and Volume – Square, Rectangle, Triangle, Circle, Cube, Cuboid, Cylinder, Cone, Hemisphere, Sphere (ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ)
  • Coordinate Geometry and Trigonometry (યામભૂમિતિ અને ત્રિકોણમિતિ)

3. Constitution of India (10 Questions – 10 Marks)

  • Concept of Political Science (રાજ્યશાસ્ત્રનો ખ્યાલ)
  • Preamble of the Constitution (બંધારણનું આમુખ)
  • Fundamental Values of Democracy, Nationalism and Secularism, Right and Citizenship (લોકશાહીના પાયાનાં મૂલ્યો, રાષ્ટ્રવાદ અને બિનસાંપ્રદાયિકતા, હક અને નાગરિકતા)
  • Indian Constitution Framing and Characteristics (ભારતીય બંધારણ: ઘડતર અને લક્ષણો)
  • Fundamental Rights, Duties and Directive Principles of State Policy (મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો)
  • Legislature, Executive and Judiciary in India at Union and State Level (કેન્દ્ર અને રાજ્યકક્ષાએ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર)
  • Government at Local Level: Institutions of Local Self-Government (સ્થાનિકકક્ષાએ સરકાર: સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ)
  • Nature of Party System in India (ભારતમાં પક્ષપ્રથાનું સ્વરૂપ)
  • Elections in India (ભારતમાં ચૂંટણીઓ)
  • Indian Democracy: Challenges and Response (ભારતીય લોકશાહી સામેના પડકારો અને પ્રતિભાવો)
  • Development and Democracy (વિકાસ અને લોકશાહી)

4. Current Affairs & 5. Comprehension (20 Marks)

  • Current Affairs (10 Questions – 10 Marks): Current events of state, national and international importance (પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ).
  • Comprehension (10 Questions – 10 Marks: Gujarati 5 Marks + English 5 Marks): ગદ્યખંડ (Paragraph) ના આધારે પ્રશ્નો અથવા નિવેદન/અનુમાન (Statement and Assertion) પ્રકારના પ્રશ્નો દ્વારા અર્થઘટન અને સમીક્ષા કૌશલ્યનું મૂલ્યાંકન.

Part – B GSSSB Assistant Technical Syllabus & Marks Weightage (120 Marks)

Part-B માં શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 પ્રશ્નો (120 ગુણ) પૂછવામાં આવશે. મુદ્દાવાર સૂચિત ગુણભાર નીચે મુજબ છે:

Sr.Technical Topic / SubjectKey Syllabus AreasQuestionsMarks
1Gujarat Fire Prevention and Life Safety Measures Act, 2013Statutory provisions of the Gujarat Fire Act, 20130505
2Gujarat Fire Prevention and Life Safety Measures Rules, 2014Rules framed under the Gujarat Fire Act, 20140505
3The Gujarat Fire Prevention and Life Safety Measures Regulations, 2023Fire safety regulations and compliance provisions (2023)0505
4Basics of Fire and Fire ScienceFundamentals of fire combustion and fire science0505
5Fire PreventionBuilding Construction, Fixed Fire Fighting Installations, Rural Fire, Aircraft Fire & Rescue, Ship Fire, Means of Escape, Gas Fire & Gas Leaks, Personal Protection Equipments2020
6Fire ExtinctionFoam & Foam Making Equipment, Hose, Small & Special Gear, Ladders, Pump & Pump Operation, Water Tender, Practical Firemanship, Hose Fittings2020
7ScienceBasic Physics & Chemistry, Electricity, Hydraulics, Hydrant Fittings, Water Relay, Breathing Apparatus, Fire Extinguishers2020
8GeneralFirst Aid & Ambulance Aid, Resuscitation & Control Room, Watch Room & Control Room Procedure, Salvage, Fire Service Administration, Special Services, Discipline, Knots & Lines, Fundamentals of Industrial Safety, Fire Tender2020
9Fire Codes and StandardsRelevant fire codes and safety standards0404
10Fire and Smoke DynamicsFire growth, behavior and smoke movement dynamics0404
11Fire Services and Disaster ManagementFire Services & Disaster Management, Fire & Disaster Tactical Management0404
12Fire Service EquipmentOperational equipment used in fire services0404
13Safety Management, Environment and HealthSafety management systems, environmental & health aspects0404
14Current Trends and Recent AdvancementsRecent advancements and current trends in all above fire & safety fields––
TotalPart – B Technical QualificationQuestions and Its Applications related to Technical Qualification120120

Important Exam & Syllabus Notes for Candidates

  • Medium of Questions: Part-A (Constitution & Current Affairs) અને Part-B ના પ્રશ્નો Gujarati અને English બંને ભાષામાં રહેશે; Gujarati Comprehension માત્ર ગુજરાતીમાં અને English Comprehension માત્ર અંગ્રેજીમાં રહેશે.
  • English Version Final: ગુજરાતી ભાષાંતર ઉમેદવારોની સમજણ માટે છે; અર્થઘટનના કિસ્સામાં અંગ્રેજી અભ્યાસક્રમ માં દર્શાવેલ બાબતો આખરી ગણવામાં આવશે.
  • Indicative Marks: દરેક મુદ્દા સામે દર્શાવેલા ગુણ સૂચિત ગુણ છે, જેમાં બોર્ડ જરૂર જણાયે સામાન્ય ફેરફાર કરી શકે છે.
  • Exam Date & Call Letter: સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવાનો વિગતવાર કાર્યક્રમ મંડળની સત્તાવાર વેબસાઇટ gsssb.gujarat.gov.in પર પછીથી મૂકવામાં આવશે.

Important Links

ParticularsLink
GSSSB Assistant Technical SyllabusSyllabus PDF
GSSSB Assistant Technical RecruitmentView Recruitment
Official GSSSB Websitehttps://gsssb.gujarat.gov.in/

Frequently Asked Questions (FAQs)

Q1. GSSSB Assistant Technical (Advt. 469/202627) પરીક્ષામાં Part-B ના કેટલા ગુણ છે? Part-B માં શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાના 120 પ્રશ્નો (120 ગુણ) પૂછવામાં આવશે.

Q2. Part-B માં સૌથી વધુ ગુણભાર કયા 4 વિભાગોનો છે? Part-B માં Fire Prevention (20), Fire Extinction (20), Science (20) અને General (20) એમ 4 વિભાગો પ્રત્યેક 20 ગુણ સાથે સૌથી વધુ ગુણભાર ધરાવે છે.

Q3. અભ્યાસક્રમના અર્થઘટનમાં કઈ ભાષાની વિગત માન્ય ગણાય છે? અભ્યાસક્રમના અર્થઘટનમાં English syllabus માં દર્શાવેલ બાબતો આખરી ગણવામાં આવશે અને બંને ભાષાના પ્રશ્નોમાં અર્થઘટન અંગે મંડળનો નિર્ણય આખરી રહેશે.

ગુજરાત સરકારની નવીનતમ ભરતી જાહેરાતો, અભ્યાસક્રમ, કોલ લેટર અને આન્સર કી માટે નિયમિત PravinEdu.com ની મુલાકાત લેતા રહો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top