તમારી Image અથવા PDF ફાઇલમાં સરળતાથી Text Watermark અથવા Logo Watermark ઉમેરો. અમારા Free Online Image & PDF Watermark Tool દ્વારા તમે તમારી ફાઇલ પર કસ્ટમ Watermark લગાવી શકો છો અને તૈયાર ફાઇલ Download કરી શકો છો.
How to Add Watermark?
- Image અથવા PDF ફાઇલ Upload કરો.
- Text અથવા Logo Watermark પસંદ કરો.
- Watermark નો રંગ, Size, Opacity અને Position સેટ કરો.
- Preview માં ફેરફાર તપાસો.
- તમારી Watermarked ફાઇલ Download કરો.
Features
- Add Text Watermark to Images and PDFs.
- Add Logo or Image Watermark.
- Adjust Watermark Size, Color and Opacity.
- Change Watermark Position and Rotation.
- Preview Before Download.
- Download Watermarked Files.



