ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર (MPHS) વર્ગ-૩ (જાહેરાત ક્રમાંક: ૪૫૨/૨૦૨૬૨૭) ની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો સત્તાવાર અભ્યાસક્રમ (Detailed GSSSB MPHS Syllabus) અને Exam Pattern જાહેર કરવામાં આવેલ છે.
જે ઉમેદવારો આ ભરતી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે અહીં વિગતવાર Exam Pattern, Syllabus અને PDF Download Link આપવામાં આવેલી છે.
📌 GSSSB MPHS Exam Pattern Overview
પરીક્ષા કુલ ૨૦૦ ગુણ ની રહેશે, જેને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવેલ છે:
| વિભાગ | વિષય (Subject) | કુલ પ્રશ્નો | કુલ ગુણ |
| PART – A | General Studies & Aptitude | ૯૦ પ્રશ્નો | ૯૦ ગુણ |
| PART – B | Technical Qualification (MPHS Course) | ૧૨૦ પ્રશ્નો | ૧૨૦ ગુણ |
| Total | કુલ ગુણભાર | ૨૧૦ પ્રશ્નો | ૨૧૦ ગુણ |
⚠️ નેગેટિવ માર્કિંગ: ખોટા જવાબ માટે પ્રશ્નના ગુણભારના ૧/૪ (0.25) માર્ક્સ માઇનસ કરવામાં આવશે.
📄 Detailed GSSSB MPHS Syllabus (વિગતવાર અભ્યાસક્રમ)
PART – A: General Studies & Aptitude (૯૦ ગુણ)
- Reasoning & Data Interpretation (૩૦ પ્રશ્નો – ૩૦ ગુણ):
- Coding-Decoding, Blood Relation, Age & Height
- Clock & Calendar, Direction Knowledge, Venn Diagram, Rank & Position
- Probability, Mathematical Operations, Visual Reasoning
- Data Interpretation (Charts, Graphs, Tables & Data Sufficiency)
- Quantitative Aptitude / ગણિત (૩૦ પ્રશ્નો – ૩૦ ગુણ):
- Number System, LCM & HCF
- Percentage, Partnership, Profit-Loss
- Simple & Compound Interest, Ratio & Proportion
- Time & Work, Time-Speed-Distance
- Area, Surface Area & Volume, Trigonometry
- Constitution of India / ભારતનું બંધારણ (૧૦ પ્રશ્નો – ૧૦ ગુણ):
- આમુખ (Preamble), મૂળભૂત હકો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
- કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર
- સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (Panchayati Raj)
- Current Affairs / વર્તમાન પ્રવાહો (૧૦ પ્રશ્નો – ૧૦ ગુણ):
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ.
- Comprehension (૧૦ પ્રશ્નો – ૧૦ ગુણ):
- Gujarati Comprehension (૫ ગુણ)
- English Comprehension (૫ ગુણ)
PART – B: Technical Qualification (MPHS Subject) (૧૨૦ ગુણ)
ટેકનિકલ વિભાગમાં આરોગ્ય વિષયને લગતા નીચે મુજબના ટોપિક્સ રહેશે:
૧. Basic of MPHS Course (૨૦ ગુણ): Principles of public health, Supportive Supervision, Health education અને Community awareness.
૨. Supervisory Role (૪૦ ગુણ): Malaria supervision, Water Borne disease, FPLMIS, Chlorination, Communicable & Non-communicable Disease, Nutrition અને National Health Programmes.
૩. Managerial Role (૨૦ ગુણ): Reports, Records, TeCHO, HMIS, PHC Activities, Material management અને National Quality Assurance Programme.
૪. Maternal and Child Health & Vaccination (૨૦ ગુણ): માતા અને બાળ આરોગ્ય, Family welfare, Demography, Nutrition અને રસીકરણ.
૫. Health Information, Education and Promotion (૨૦ ગુણ): Communication skills, Visual & Auditory aids અને Health statistics.
📌 મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)
| વિગત (Description) | લિંક (Direct Link) |
| 📄 Official MPHS Syllabus PDF | MPHS Syllabus PDF |
| 🌐 GSSSB Official Recruitment Portal | GSSSB Website |
| 📝 GSSSB MPHS Recruitment 2026 | Click Here |
| 💬 WhatsApp Group (રોજિંદી જોબ અપડેટ માટે) | Join WhatsApp |
| 📢 Telegram Channel (લેટેસ્ટ PDF & Updates) | Join Telegram |
| ▶️Youtube Channel | Visit |
| 🏠 pravinedu.com Home Page | Home Page |
❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (Frequently Asked Questions – FAQ)
GSSSB MPHS પરીક્ષા કુલ કેટલા ગુણની રહેશે?
જવાબ: GSSSB મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર (MPHS) પરીક્ષા કુલ ૨૦૦ ગુણના વેઇટેજ સાથે બે ભાગમાં લેવામાં આવશે .
Part – A: ૯૦ પ્રશ્નો (૯૦ ગુણ) – જનરલ સ્ટડીઝ અને એપ્ટિટ્યુડ
Part – B: ૧૨૦ પ્રશ્નો (૧૨૦ ગુણ) – ટેકનિકલ / શૈક્ષણિક વિષયશું GSSSB MPHS પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે?
હા, આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ લાગુ રહેશે. દરેક ખોટા જવાબ માટે પ્રશ્નના નિર્ધારિત ગુણના ૧/૪ (0.25) માર્ક્સ માઇનસ (કટ) કરવામાં આવશે.
MPHS પરીક્ષાનું પેપર કઈ ભાષામાં હશે?
Part – A: બંધારણ અને વર્તમાન પ્રવાહો માત્ર ગુજરાતીમાં રહેશે; ગુજરાતી કોમ્પ્રિહેન્શન ગુજરાતીમાં અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અંગ્રેજીમાં રહેશે. Part – B: ટેકનિકલ વિષયના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી (દ્વિભાષી) બંને ભાષામાં ઉપલબ્ધ રહેશે.
MPHS સિલેબસની સત્તાવાર PDF ફાઇલ ક્યાંથી ડાઉનલોડ કરવી?
ઉમેદવારો GSSSB ની સત્તાવાર વેબસાઇટ પરથી અથવા આ પેજના અંતે આપવામાં આવેલી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરીને Official Syllabus PDF સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.