TET-2 ની સંપૂર્ણ માહિતી

જાણો TET-2 ની  સંપૂર્ણ માહિતી 

ફોર્મ ભરવાનો સમયગાળો

21/10/2022 થી 05/12/2022

ફી સ્વીકારવાનો સમયગાળો 

21/10/2022 થી 06/12/2022

લેટ ફી ભરવાનો સમયગાળો  

07/12/2022  થી 12/12/2022 

પરીક્ષાની સંભવિત તારીખ   

ફેબ્રુઆરી/ માર્ચ - 2023  

પરીક્ષા ફી   

SC, ST, SEBC, PH કેટેગરીના ઉમેદવાર માટે 250 ₹ + સર્વિસ ચાર્જ સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે 350 ₹ + સર્વિસ ચાર્જ   

પ્રશ્નપત્રનું મધ્યમ

ટેટ-2ની કસોટી ગુજરાતી, અંગ્રજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે 

કસોટીનું માળખુ

કસોટી બે વિભાગ માં રહેશે.  વિભાગ 1 - 75 પ્રશ્નો વિભાગ 2 - 75 પ્રશ્નો કુલ 150 પ્રક્ષો  કુલ 150 માર્કસ 

વધુ માહિતી માટે 

શેર કરો

Arrow