SPIPA CGRS Notification 2022-23
કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોની ભરતી પરીક્ષા ( Class 1-2 ) ની તૈયારી માટેનો પ્રશિક્ષણવર્ગો 2022-2023 ફોર્મ ભરવાની તારીખ 14/11/2022 થી 29/11/2022 ફોર્મ ફી ભરવાની તારીખ 14/11/2022 થી 30/11/2022 હૉલ ટિકિટ ડાઉનલોડ કરવાની તારીખ * 10/12/2022 થી 18/12/2022 પરીક્ષા તારીખ * 18/12/2022 (રવિવાર) * નો અર્થ છે કે તારીખ માં બદલાવ થઈ શકે છે. … Read more