AMC Recruitment 2026 MPHW and Swimming Coach માટે ભરતી જાહેર | Special Drive for Divyangjan

AMC Recruitment 2026 MPHW and Swimming Coach

અમદાવાદમાં સરકારી નોકરીની શોધમાં હોવ તો તમારા માટે સારા સમાચાર છે! Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા તાજેતરમાં એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને Divyangjan (PH Candidates) માટે છે. જો તમે અથવા તમારા ઓળખીતા કોઈ દિવ્યાંગ ઉમેદવાર હોય અને હેલ્થ ફિલ્ડ કે સ્પોર્ટ્સમાં લાયકાત ધરાવતા હોય, તો આ સુવર્ણ તક છે. … Read more