GSRTC દ્વારા 7404 પૉસ્ટ માટે ડ્રાઇવર અને કંડક્ટરની જાહેરાત – જાણો સંપૂર્ણ વિગત
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડ્રાઇવર અને કંડક્ટર માટે ભરતીની જાહેરાત (GSRTC Recruitment 2023) કરવામાં આવી છે, જેમાં 4062 પૉસ્ટ ડ્રાઇવર માટે અને 3342 પૉસ્ટ કંડક્ટર માટે છે. જે ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય તે ojas.gujarat.gov.in ની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવા માટે કઈ લાયકાતની જરૂર હોય તે … Read more