ESIC Recruitment 2023 for Paramedical Posts in Gujarat Region
ESIC Recruitment 2023 for Paramedical Posts: કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા ગુજરાત પ્રદેશમાં પેરામેડિકલ વિભાગમાં 72 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડેન્ટલ મિકેનિક, ઇસીજી ટેકનિશિયન, જુનિયર રેડિયોગ્રાફર, જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ, મેડિકલ રેકોર્ડ આસિસ્ટન્ટ, ઓટી આસિસ્ટન્ટ, ફાર્માસિસ્ટ (આયુર્વેદ), રેડિયોગ્રાફર, સોશિયલ ગાઈડ/સોશિયલ વર્કર જેવી અલગ અલગ જગ્યાઓ છે. વધુ માહિતી જેવી કે, મહત્વની … Read more