અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગમાં 1027 જગ્યા માટે ભરતીની જાહેરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન: ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિવિધ ઠરાવોથી રાજ્યની મહાનગર પાલિકાના વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સહજ, સુલભ અને આરોગ્ય માળખું સુદઢ બને તે હેતુસર ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (આહમદવાદ) અંતર્ગત ભરતી જાહેર કરવામાં આવી … Read more