ધોરણ 6 ગણિત પ્રકરણ 1 સંખ્યા પરિચય – મહત્વના પ્રશ્નોની Quiz

આજે આપણે આ quiz માં ધોરણ 6 ગણિત વિષયના પ્રકરણ 1સંખ્યા પરિચય ના તમામ મહત્વના અને TET-2 માં પૂછાઈ શકે તેવાં તમામ પ્રશ્નો Quiz દ્વારા જોવાના છીએ. તેથી આ quiz તમારા માટે ખુબ જ મહત્વની છે. જેમાં દરેક પ્રકારના અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવાં તમામ પ્રશ્નોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. 

સાથે આ Quiz ના અંતે સંપૂર્ણ પ્રકરણ નો સારાંશ આપેલ છે જે પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી છે. જે એકવાર અચૂકથી વાંચી લેવું અને જો તમને તેમાંથી ખુબ જ મહત્વનું લાગે તો તેની નોંધ કરી લેવી. પરીક્ષા સમયે તેનું પુનરાવર્તન કરવામાં સરળતા રહેશે. Best of Luck for Quiz .

દરરોજ Quiz મેળવવા માટે અમારા Telegram Group સાથે જોડાઓ.  

 

Telegram Group

જો તમને Quiz ના પ્રશ્નો ગમ્યા હોય અને પરીક્ષા માટે મહત્વના હોય તો Quiz ને તમારા મિત્રો સાથે Share કરો અને સાથે સાથે આ telegram  channel ને જોઈન કરો. 

સંખ્યા પરિચય

1 કિલોમીટર = 1000 મીટર 1 કિલોગ્રામ = 1000 ગ્રામ1 બિલિયન = 1000 મિલિયન
1 મીટર = 100 સેમી1 ગ્રામ = 1000 મિલિગ્રામ1 મિલિયન = 1000 હજાર = 10 સો હજાર
1 સેન્ટિમીટર = 10 મિલીમીટર1 લિટર = 1000 મિલિલિટર1 કરોડ = 10 દસ લાખ = 10 મિલિયન

રોમન અંક:

I – 1
  • વધુમાં વધુ ત્રણ વખત પુનરાવર્તન થાય છે.
  • V, L, D નું પુનરાવર્તન થતું નથી.
  • V, L, ડ ને ક્યારે મોટા મૂલ્યોના પ્રતિકની ડાબી બાજુ લખતા નથી.
  • I – ને માત્ર V, X માંથી બાદ કરી શકાય
  • X – ને માત્ર L, M, C માંથી બાદ કરી શકાય
V – 5
X – 10 
L – 50
C – 100
D – 500
M – 1000

મહત્વની Quiz

મહત્વની બૂક (Important Book) TET-2: TET- 2 Ganit - Vigyan (Std. 6 To 8) Liberty Shikshak Yogyata Kasoti (Latest Edition 2022)q? encoding=UTF8&ASIN=B0B7K8ZPJT&Format= SL250 &ID=AsinImage&MarketPlace=IN&ServiceVersion=20070822&WS=1&tag=pravin52408 21&language=en IN

q? encoding=UTF8&ASIN=B0B7K6BT84&Format= SL250 &ID=AsinImage&MarketPlace=IN&ServiceVersion=20070822&WS=1&tag=pravin52408 21&language=en IN

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top