ગ્રામીણ ડાક સેવક (GDS) માટે 10 પાસ ઉપર 44228 જગ્યા માટે સીધી ભરતી
ભારતીય ડાક વિભાગમાં 10 પાસ ઉમેદવારો માટે ગ્રામીણ ડાક સેવક 2024 (GDS) (બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM)/ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)/ ડાક સેવક) માં 44228 પોસ્ટ માટે સીધી ભરતીની જાહેરાત 12 જુલાઈ 2024 નાં રોજ બહાર પાડવામાં આવી છે. ગ્રામીણ ડાક સેવક 2024 (GDS) ભરતી ગ્રામીણ ડાક સેવક માટે ભારતીય ડાક વિભાગમાં વિભિન્ન પોસ્ટ જેવી કે, બ્રાન્ચ […]
ગ્રામીણ ડાક સેવક (GDS) માટે 10 પાસ ઉપર 44228 જગ્યા માટે સીધી ભરતી Read More »