ભારતીય ડાક વિભાગમાં 10 પાસ ઉમેદવારો માટે ગ્રામીણ ડાક સેવક 2024 (GDS ) (બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM )/ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM )/ ડાક સેવક) માં 44228 પોસ્ટ માટે સીધી ભરતીની જાહેરાત 12 જુલાઈ 2024 નાં રોજ બહાર પાડવામાં આવી છે.
ગ્રામીણ ડાક સેવક 2024 (GDS) ભરતી ગ્રામીણ ડાક સેવક માટે ભારતીય ડાક વિભાગમાં વિભિન્ન પોસ્ટ જેવી કે, બ્રાન્ચ પોસ્ટમાસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવક માટે ધોરણ 10 પાસ પરથી સીધી ભરતી માટે કુલ 44228 પોસ્ટ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાતની સંપૂર્ણ માહિતી આપણે આ પોસ્ટમાં જોવાના છીએ.
ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 ની માહિતી સંસ્થા ભારતીય ડાક વિભાગ પોસ્ટનું નામ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરઆસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરડાક સેવક જાહેરાત નં. 17-03/2024-GDS જાહેરાત રજૂ થયાની તારીખ 12 જુલાઈ 2024 કુલ જગ્યાઓ 44228 નોકરી સ્થળ સમગ્ર ભારત ફોર્મ ભરવાની રીત ઓનલાઇન અધિકૃત વેબસાઇટ @indiapostgdsonline.gov.in
ગ્રામીણ ડાક સેવક ભરતી 2024ની મહત્વપૂર્ણ તારીખ જાહેરાત તારીખ 12 જુલાઈ 2024 ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થયાની તારીખ 15 જુલાઈ 2024 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 ઓગસ્ટ 2024 ફોર્મમાં સુધારા-વધારા કરવા માટેની તારીખ 06 ઓગસ્ટ 2024 ફોર્મમાં સુધારા-વધારા કરવા માટેની છેલ્લી તારીખ 08 ઓગસ્ટ 2024
ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 ગુજરાતમાં કેટેગોરી મુજબની જગ્યાઓની માહિતી General EWS OBC SC ST PWD-A PWD-B PWD-C PWD-DE Total 910 197 482 86 301 10 12 30 06 2034
ગ્રામીણ ડાક સેવક ભરતી 2024ની લાયકાત શૈક્ષણિક લાયકાત: ગણિત અને અંગ્રેજી વિષયો સાથે ધોરણ 10 પાસ સ્થાનિક ભાષાનો અભ્યાસ કરેલ હોવા જોઈએ (ઓછામાં ઓછા માધ્યમિક ધોરણ સુધી) વધારાની લાયકાત: કોમ્પ્યુટરનું જ્ઞાન સાયકલ ચલાવવાનું જ્ઞાન ગ્રામીણ ડાક સેવક ભરતી 2024ની વયમર્યાદા ઓછામાં ઓછી ઉંમર: 18 વર્ષ
વધુમાં વધુ ઉંમર: 40 વર્ષ
વયમર્યાદામાં મળવા પાત્ર છૂટછાટ:
Sr No. Category Permissible Age Relaxation (in Years) 1 SC/ ST 5 2 OBC 3 3 EWS – 4 PWD 10 5 PWD + OBC 13 6 PWD + SC/ ST 15
ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 ફોર્મ ફી જનરલ/ ઓબીસી પુરુસ ઉમેદવાર માટે Rs. 100/- મહિલા/ એસસી/ એસટી/ પીડબલ્યુડી ઉમેદવાર માટે –
ગ્રામીણ ડાક સેવક ભરતી 2024નાં પગાર ધરણો ક્રમ કેટેગરી TRCA Slab 1 બ્રાન્ચ પોસ્ટમાસ્ટર Rs. 12,000 – 29,380 2 આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર/ડાક સેવક Rs. 10,000 – 24,470
મોંઘવારી ભથ્થું અલગથી આપવામાં આવશે જેનો સમાવેશ ઉપરના પગારમાં કરવામાં આવ્યો નથી.
ગ્રામીણ ડાક સેવક ભરતી 2023માં કઈ રીતે ફોર્મ ભરવું સૌથી પહેલા અધિકૃત વેબસાઇટ પર જાઓ. ત્યારબાદ Stage 1. Registration પર ક્લિક કરો અને બધી વિગત ચોકસાઈ પૂર્વક ભરો. હવે, Stage 2. Apply Online પર ક્લિક કરો, માંગેલ માહિતી ભરો અને Submit પર ક્લિક કરો. હવે, માંગેલ તમામ માહિતી ચોકસાઈ પૂર્ણ ભરો અને છેલ્લે પેમેન્ટ કરવું (જો પેમેન્ટ હોય તો). એપ્લિકેશનની પ્રિન્ટ કાઢી રાખવી. ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 માટે મહત્વની વેબસાઇટ: