જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક): શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)” માટે શાળા કક્ષાએ 11 માસ કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક)” ની જગ્યાઓની ભરતી માટે કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
જ્ઞાન સહાયક (માધ્યમિક) – મહત્વની તારીખ
ઓનલાઇન અરજી કરવાની તારીખ | 26 August 2023 |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 16 September 2023 |
Gyan Sahayak (Secondary) – શૈક્ષણિક લાયકાત
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી દ્વિસ્તરીય TAT (માધ્યમિક) પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
જ્ઞાન સહાયક (માધ્યમિક) – પગાર ધોરણ
માસિક ફિક્સ મહેનતાણું – Rs. 24,000/-
Gyan Sahayak (Secondary) – વય મર્યાદા
માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક માટે વય મર્યાદા 40 વર્ષ છે.
જ્ઞાન સહાયક (માધ્યમિક) – સત્તાવાર વેબસાઇટ
ઉમેદવારે ઓનલાઇન અરજી કરવા @gyansahayak.ssgujarat.org વેબસાઇટ પર જઈ કરવાની રહેશે.
Important Links
Home Page | Click Here |
Telegram Channel | Click Here |
Official Notification | Click Here |
Descriptive Notification | Click Here |
ડોક્યુમેન્ટ વેરીફીકેશન સમયે રજુ કરવાના આધારો | Click Here |
જીલ્લાના ડોક્યુમેન્ટ વેરીફીકેશન કેન્દ્રની યાદી – માધ્યમિક | Click Here |
How to Apply for Gyan Sahayak Secondary 2023 | Click Here |
Apply Online | Click Here |