ESIC Recruitment 2023 for Paramedical Posts: કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા ગુજરાત પ્રદેશમાં પેરામેડિકલ વિભાગમાં 72 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડેન્ટલ મિકેનિક, ઇસીજી ટેકનિશિયન, જુનિયર રેડિયોગ્રાફર, જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ, મેડિકલ રેકોર્ડ આસિસ્ટન્ટ, ઓટી આસિસ્ટન્ટ, ફાર્માસિસ્ટ (આયુર્વેદ), રેડિયોગ્રાફર, સોશિયલ ગાઈડ/સોશિયલ વર્કર જેવી અલગ અલગ જગ્યાઓ છે. વધુ માહિતી જેવી કે, મહત્વની માહિતી, તારીખ, જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ, અભ્યાસક્રમ, અરજી ફી, અરજી કેવી રીતે કરવી?, મહત્વપૂર્ણ લિન્ક, વગેરે.
ESIC Recruitment 2023 for Paramedical Posts Overview
સંસ્થાનું નામ | Employees’ State Insurance Corporation (ESIC) |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
નોટિફિકેશનની તારીખ | 01 ઓક્ટોબર 2023 |
જગ્યાઓ | 72 |
નોકરીનું સ્થળ | ગુજરાત |
પસંદગીની પ્રક્રિયા | જગ્યા મુજબ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
Category | Latest Job |
Telegram Channel WhatsApp Channel | Telegram |
સત્તાવાર વેબસાઇટ | @esic.gov.in |
ESIC ભરતી 2023ની મહત્વની તારીખો
ઓનલાઇન અરજી શરૂ થયાની તારીખ | 01 ઓક્ટોબર 2023 |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 30 ઓક્ટોબર 2023 |
અરજી ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ | 14 નવેમ્બર 2023 |
ESCI પેરામેડિકલ ભરતી 2023 – જગ્યાઓની માહિતી
પોસ્ટનું નામ | UR | EWS | OBC | SC | ST | કુલ જગ્યાઓ |
---|---|---|---|---|---|---|
ડેન્ટલ મિકેનિક | 1 | 0 | 1 | 0 | 0 | 2 |
ઇસીજી ટેકનિશિયન | 6 | 1 | 3 | 0 | 2 | 12 |
જુનિયર રેડિયોગ્રાફર | 10 | 1 | 3 | 1 | 3 | 18 |
જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ | 0 | 1 | 5 | 0 | 3 | 9 |
મેડિકલ રેકોર્ડ આસિસ્ટન્ટ | 2 | 0 | 0 | 0 | 0 | 2 |
ઓટી આસિસ્ટન્ટ | 9 | 2 | 5 | 1 | 3 | 20 |
ફાર્માસિસ્ટ (આયુર્વેદ) | 3 | 0 | 0 | 0 | 0 | 3 |
રેડિયોગ્રાફર | 3 | 0 | 0 | 0 | 1 | 4 |
સોશિયલ ગાઈડ/સોશિયલ | 2 | 0 | 0 | 0 | 0 | 2 |
ESCI પેરામેડિકલ ભરતી 2023 – પગાર ધોરણ અને વય મર્યાદા
નીચે જણાવેલ જગ્યાઓ માટે વય મર્યાદા માટે 30 ઓક્ટોબર 2023 તારીખને ધ્યાનમાં લેવાની છે.
પોસ્ટનું નામ | પગાર ધોરણ | વય મર્યાદા |
---|---|---|
ડેન્ટલ મિકેનિક | લેવલ-5 (29,200-92,300) | 18-25 વર્ષ |
ઇસીજી ટેકનિશિયન | લેવલ-4 (25,500-81,100) | 18-25 વર્ષ |
જુનિયર રેડિયોગ્રાફર | લેવલ-3 (21,700-69,100) | 18-25 વર્ષ |
જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ | લેવલ-5 (29,200-92,300) | 18-25 વર્ષ |
મેડિકલ રેકોર્ડ આસિસ્ટન્ટ | લેવલ-2 (19,900-63,200) | 18-25 વર્ષ |
ઓટી આસિસ્ટન્ટ | લેવલ-3 (21,700-69,100) | 18-32 વર્ષ |
ફાર્માસિસ્ટ (આયુર્વેદ) | લેવલ-5 (29,200-92,300) | 18-25 વર્ષ |
રેડિયોગ્રાફર | લેવલ-5 (29,200-92,300) | 18-25 વર્ષ |
સોશિયલ ગાઈડ/સોશિયલ | લેવલ-4 (25,500-81,100) | 18-37 વર્ષ |
ESCI પેરામેડિકલ ભરતી 2023 – શૈક્ષણિક લાયકાત
ઉપરોકત જણાવેલ તમામ પૉસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે જેની લિંક તમને પૉસ્ટની નીચે આપેલ છે.
ESCI પેરામેડિકલ ભરતી 2023 – ફોર્મ ફી
કેટેગરી | ફી |
---|---|
એસસી/ એસટી/ PwBD/ સ્ત્રીઓ/ ભૂતપૂર્વ સર્વિસમેન/ વિભાગીય ઉમેદવારો | ₹ 250 |
અન્ય ઉમેદવારો | ₹ 500 |
ESCI પેરામેડિકલ ભરતી 2023 પરીક્ષા પદ્ધતિ
Phase-1 ઉપરોક્ત જણાવેલ તમામ જગ્યાઓ માટે ફરજિયાત આપવાનો રહેશે અને આ phase માં પ્રશ્નપત્ર બે ભાષા (હિન્દી અને અંગ્રેજી) માં નીચે જણાવ્યા મુજબ રહેશે.
ક્રમ | વિષય | પ્રશ્નો | ગુણ | સમય |
---|---|---|---|---|
1 | ટેકનિકલ/વ્યવસાયિક જ્ઞાન | 50 | 100 | 60 મિનિટ |
2 | સામાન્ય જાગૃતિ | 10 | 10 | 60 મિનિટ |
3 | સામાન્ય બુદ્ધિ | 20 | 20 | |
4 | અંકગણિત ક્ષમતા | 20 | 20 | |
કુલ | 100 | 150 | 120 મિનિટ |
Phase-2 માં ટાઇપિંગ/ડેટા એન્ટ્રી ટેસ્ટ લેવામાં આવશે જે માત્ર મેડિકલ રેકોર્ડ આસિસ્ટન્ટ પોસ્ટ માટેજ છે.
ESCI પેરામેડિકલ ભરતી 2023 પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉપરોક્ત જણાવેલ તમામ જગ્યાઓ માટે જે ઉમેદવારનું Phase-1 માં પ્રદર્શન સારું હશે તેમની પહેલી પસંદગી કરવામાં આવશે.
ESCI પેરામેડિકલ ભરતી 2023માં અરજી કઈ રીતે કરવી?
- જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તે આ પૉસ્ટની નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવી.
- હવે તમે “Click here for New Registration” પર કલીક કરો.
- ત્યાર પછી આ પેજમાં મંગેલ તમામ વિગતો ભરી “Save & Next” પર કલીક કરો.
- હવે માંગ્યા મુજબની બધી સાચી વિગતો ભરો અને અરજી માટે તમને લાગુ પડતી ફી ભરો.
- ત્યાર બાદ અરજીને તમે સેવ કરી લો અથવા તેની પ્રિન્ટ કાઢી લો.
ESCI પેરામેડિકલ ભરતી 2023 માટે મહત્વની લિન્કો
હોમ પેજ
WhatsAppમાં જોડાઓ
Telegramમાં જોડાઓ
ભરતીની જાહેરાત
સત્તાવાર વેબસાઇટ
ESCI પેરામેડિકલ ભરતી 2023માં અરજી કરવા માટે