Gujarat Vidyapith was founded by Mahatma Gandhi in 1920 and is a Deemed to be University in 1963. Gujarat Vidyapith Recruitment Released an Advertisement No. 06/2022-23 for Gujarat Vidyapith Field Investigator on Contract.
Gujarat Vidyapith Field Investigator Recruitment 2022 on Contract Basis
ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત ગ્રામ વ્યવસ્થાપન અધ્યયન કેન્દ્ર, રાંધેજામાં “one District one Product Scheme” of GoI on Geographical Indication Handicrafts & socio – economic condition of handicraft in Gujarat ના એક સંશોધન પ્રોજેક્ટ માટે હંગામી ધોરણે 06 મહિનાના કરાર અહધારીત નિયત વેતનથી ફિલ્ડ ઇન્વેસ્ટીગેટર માટે 01 (એક)ની જરૂરિયાત.
Gujarat Vidyapith Field Investigator Recruitment Overview
Advertisement No. | 06/2022-23 |
Organization Name | Gujarat Vidyapith |
Name of Post | Field Investigator |
No of Post | 01 |
Date of reporting | 19/12/2022 |
Selection Mode | Based on Interview |
Reporting Place | ગ્રામ વ્યવસ્થાપન અધ્યયન કેન્દ્ર, રાંધેજા, જિ. ગાંધીનગર |
Gujarat Vidyapith Recruitment of Field Investigator Post Details
No. | Post Name | No. of Posts | Salary per month | Education Qualification | Date and Time of Reporting |
1 | Field Investigator | 01 | Rs. 15,000/- | MBA/ MRM/ MSW OR Equivalent | 19/12/202211.00 AM |
Note for Field Investigator Recruitment 2022
- અરજીપત્રક આ પોસ્ટમાં નીચે આપેલ છે.
- જે રૂબરૂ મુલાકાત સમયે સંપૂર્ણ ભરી સમયસર હાજર રહેવાનું રહેશે અને સવારે 11:00 કલાક બાદ તેને સ્વીકારવામાં આવશે નહિ.
- તારીખ અને સમય બાદ આવેલ ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે માન્ય ગણવામાં આવશે નહિ.
- અરજી પત્રક સાથે જરૂરી પ્રમાણપત્રો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહશે.
- આ પોસ્ટ 06 માસના કરાર માટે છે
- ગ્રામ્ય સ્તરે સંશોધનનો અનુભવ, માહિતી એકત્રીકરણ – ડેટા એન્ટ્રીનું જ્ઞાન તેમજ ભાષા-લેખન પર પ્રભુત્વ ધરાવનારની પહેલી પસંદગી કરવામાં આવશે.
Home Page | Click Here |
Telegram Channel | Click Here |
Official Advertisement | Click Here |
અરજીપત્રક | Click Here |
Official Website | Click Here |
More Article:
Gujarat Vidyapith Recruitment for Assistant Professor
FAQ:
1 post Rs. 15,000/- fixed per monthGujarat Vidyapith Released a Notification for how many Field Investigator Posts.
What is the Salary of Gujarat Vidyapith Field Investigator recruitment 2022?