ESIC Recruitment 2023 for Paramedical Posts in Gujarat Region

ESIC Recruitment 2023 for Paramedical Posts: કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા ગુજરાત પ્રદેશમાં પેરામેડિકલ વિભાગમાં 72 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડેન્ટલ મિકેનિક, ઇસીજી ટેકનિશિયન, જુનિયર રેડિયોગ્રાફર, જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ, મેડિકલ રેકોર્ડ આસિસ્ટન્ટ, ઓટી આસિસ્ટન્ટ, ફાર્માસિસ્ટ (આયુર્વેદ), રેડિયોગ્રાફર, સોશિયલ ગાઈડ/સોશિયલ વર્કર જેવી અલગ અલગ જગ્યાઓ છે. વધુ માહિતી જેવી કે, મહત્વની માહિતી, તારીખ, જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ, અભ્યાસક્રમ, અરજી ફી, અરજી કેવી રીતે કરવી?, મહત્વપૂર્ણ લિન્ક, વગેરે.

ESIC Recruitment 2023 for Paramedical Posts Overview

સંસ્થાનું નામEmployees’ State Insurance Corporation (ESIC)
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
નોટિફિકેશનની તારીખ01 ઓક્ટોબર 2023
જગ્યાઓ72
નોકરીનું સ્થળગુજરાત
પસંદગીની પ્રક્રિયાજગ્યા મુજબ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
CategoryLatest Job
Telegram Channel
WhatsApp Channel
Telegram
WhatsApp
સત્તાવાર વેબસાઇટ@esic.gov.in

ESIC ભરતી 2023ની મહત્વની તારીખો

ઓનલાઇન અરજી શરૂ થયાની તારીખ01 ઓક્ટોબર 2023
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ30 ઓક્ટોબર 2023
અરજી ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ14 નવેમ્બર 2023
ESIC ભરતી 2023 માટે મહત્વની તારીખો

ESCI પેરામેડિકલ ભરતી 2023 – જગ્યાઓની માહિતી

પોસ્ટનું નામUREWSOBCSCSTકુલ જગ્યાઓ
ડેન્ટલ મિકેનિક101002
ઇસીજી ટેકનિશિયન6130212
જુનિયર રેડિયોગ્રાફર10131318
જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ015039
મેડિકલ રેકોર્ડ આસિસ્ટન્ટ200002
ઓટી આસિસ્ટન્ટ9251320
ફાર્માસિસ્ટ (આયુર્વેદ)300003
રેડિયોગ્રાફર300014
સોશિયલ ગાઈડ/સોશિયલ200002
ESCI પેરામેડિકલ ભરતી 2023 કેટેગરી મુજબ જગ્યાઓની માહિતી

ESCI પેરામેડિકલ ભરતી 2023 – પગાર ધોરણ અને વય મર્યાદા

નીચે જણાવેલ જગ્યાઓ માટે વય મર્યાદા માટે 30 ઓક્ટોબર 2023 તારીખને ધ્યાનમાં લેવાની છે.

પોસ્ટનું નામપગાર ધોરણવય મર્યાદા
ડેન્ટલ મિકેનિકલેવલ-5 (29,200-92,300)18-25 વર્ષ
ઇસીજી ટેકનિશિયનલેવલ-4 (25,500-81,100)18-25 વર્ષ
જુનિયર રેડિયોગ્રાફરલેવલ-3 (21,700-69,100)18-25 વર્ષ
જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટલેવલ-5 (29,200-92,300)18-25 વર્ષ
મેડિકલ રેકોર્ડ આસિસ્ટન્ટલેવલ-2 (19,900-63,200)18-25 વર્ષ
ઓટી આસિસ્ટન્ટલેવલ-3 (21,700-69,100)18-32 વર્ષ
ફાર્માસિસ્ટ (આયુર્વેદ)લેવલ-5 (29,200-92,300)18-25 વર્ષ
રેડિયોગ્રાફરલેવલ-5 (29,200-92,300)18-25 વર્ષ
સોશિયલ ગાઈડ/સોશિયલલેવલ-4 (25,500-81,100)18-37 વર્ષ
ESCI પેરામેડિકલ ભરતી 2023 માટે પગાર ધોરણ અને વય મર્યાદા

ESCI પેરામેડિકલ ભરતી 2023 – શૈક્ષણિક લાયકાત

ઉપરોકત જણાવેલ તમામ પૉસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે જેની લિંક તમને પૉસ્ટની નીચે આપેલ છે.

ESCI પેરામેડિકલ ભરતી 2023 – ફોર્મ ફી

કેટેગરીફી
એસસી/ એસટી/ PwBD/ સ્ત્રીઓ/ ભૂતપૂર્વ સર્વિસમેન/ વિભાગીય ઉમેદવારો₹ 250
અન્ય ઉમેદવારો₹ 500
ESCI પેરામેડિકલ ભરતી 2023 ફોર્મ ફી

ESCI પેરામેડિકલ ભરતી 2023 પરીક્ષા પદ્ધતિ

Phase-1 ઉપરોક્ત જણાવેલ તમામ જગ્યાઓ માટે ફરજિયાત આપવાનો રહેશે અને આ phase માં પ્રશ્નપત્ર બે ભાષા (હિન્દી અને અંગ્રેજી) માં નીચે જણાવ્યા મુજબ રહેશે.

ક્રમવિષયપ્રશ્નોગુણસમય
1ટેકનિકલ/વ્યવસાયિક જ્ઞાન5010060 મિનિટ
2સામાન્ય જાગૃતિ101060 મિનિટ
3સામાન્ય બુદ્ધિ2020
4અંકગણિત ક્ષમતા2020
કુલ100150120 મિનિટ
ESCI પેરામેડિકલ ભરતી 2023 પરીક્ષા પદ્ધતિ

Phase-2 માં ટાઇપિંગ/ડેટા એન્ટ્રી ટેસ્ટ લેવામાં આવશે જે માત્ર મેડિકલ રેકોર્ડ આસિસ્ટન્ટ પોસ્ટ માટેજ છે.

ESCI પેરામેડિકલ ભરતી 2023 પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉપરોક્ત જણાવેલ તમામ જગ્યાઓ માટે જે ઉમેદવારનું Phase-1 માં પ્રદર્શન સારું હશે તેમની પહેલી પસંદગી કરવામાં આવશે.

ESCI પેરામેડિકલ ભરતી 2023માં અરજી કઈ રીતે કરવી?

  1. જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તે આ પૉસ્ટની નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવી.
  2. હવે તમે “Click here for New Registration” પર કલીક કરો.
  3. ત્યાર પછી આ પેજમાં મંગેલ તમામ વિગતો ભરી “Save & Next” પર કલીક કરો.
  4. હવે માંગ્યા મુજબની બધી સાચી વિગતો ભરો અને અરજી માટે તમને લાગુ પડતી ફી ભરો.
  5. ત્યાર બાદ અરજીને તમે સેવ કરી લો અથવા તેની પ્રિન્ટ કાઢી લો.

ESCI પેરામેડિકલ ભરતી 2023 માટે મહત્વની લિન્કો

હોમ પેજ
WhatsAppમાં જોડાઓ
Telegramમાં જોડાઓ
ભરતીની જાહેરાત
સત્તાવાર વેબસાઇટ
ESCI પેરામેડિકલ ભરતી 2023માં અરજી કરવા માટે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top