SPIPA CGRS Notification 2022-23

કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોની ભરતી પરીક્ષા ( Class 1-2 ) ની તૈયારી માટેનો પ્રશિક્ષણવર્ગો 2022-2023

ફોર્મ ભરવાની તારીખ14/11/2022 થી 29/11/2022
ફોર્મ ફી ભરવાની તારીખ14/11/2022 થી 30/11/2022
હૉલ ટિકિટ ડાઉનલોડ કરવાની તારીખ *10/12/2022 થી 18/12/2022
પરીક્ષા તારીખ *18/12/2022 (રવિવાર)

* નો અર્થ છે કે તારીખ માં બદલાવ થઈ શકે છે.

પ્રવેશ પરીક્ષા ફી (SPIPA Exam fee):

  • SPIPA પરીક્ષા ફી ઓનલાઇન માધ્યમથી તારીખ 14/11/2022 થી 30/11/2022 સુધી ભરવાની રહેશે.
  • સામાન્ય વર્ગ (General Category) : 300 ₹
  • અનુ. જાતિ, અનુ. જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વર્ગો, દિવ્યાંગ ઉમેદવાર, માજી સૈનિક : 100 ₹

શૈક્ષણિક લાયકાત અને પાત્રતા (SPIPA CGRS Education  qualification & Eligibility):

  • માન્ય યુનિવર્સિટી/ ડીમ્ડ યુનિવર્સિટિમાંથી સ્નાતક (Graduate) થયેલ હોવા જોઈએ.
  • ઉમેદવાર ભરતીય નાગરિક હોવો જોઈએ.
  • જે ઉમેદવારોની માતૃભાષા ગુજરાતી હોય અથવા માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક/ સ્નાતક કક્ષાની પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરી હોય અથવા 1 નવેમ્બર 2022 પહેલા ગુજરાતમાં પાંચ વર્ષનો વસવાટ કરેલ હોય અને હાલ ગુજરાતમાં સ્થાયી  હોય તેવાં ઉમેદવારો આઅ અરજી કરી શકશે.

વય મર્યાદા (SPIPA CGRS Age Limit) :

  • તારીખ 01/11/2022 ને ધ્યાન માં રાખીને,
General Category અને EWS20 થી 28 વર્ષ
SEBC20 થી 31 વર્ષ
SC અને ST20 થી 33 વર્ષ
માજી સૈનિક20 થી 33 વર્ષ
PH ઉમેદવાર20 થી 38 વર્ષ

પ્રવેશ પરીક્ષા (SPIPA CGRS Entrance Exam):

  • પ્રવેશ પરીક્ષા (સંભવિત તારીખ) તારીખ 18/12/2022 ને રવિવારના રોજ સમય : 11 થી 13 કલાકે યોજવામાં આવશે. આ પરીક્ષા MCQ માધ્યમથી લેવામાં આવશે.
  • પરીક્ષામાં કુલ 100 પ્રશ્નો અને 200 ગુણ ની રહેશે. દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે.
  • ખોટાં જવાબ માટે પ્રશ્નના 1/3 ગુણ બાદ કરવાં આવશે.
  • અંધ ઉમેદવારને 20 મિનિટ વધારાના સમય તરીકે આપવામાં આવશે.
  • પ્રશ્નપત્ર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં રહેશે.
  • પરીક્ષા સેન્ટર: અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને મહેસાણા

હોલ ટિકિટ ડાઉનલોડ તારીખ (SPIPA CGRS Admit Card Date):

પરીક્ષા માટે હોલ ટિકિટ ડાઉનલોડ કારવામાટે official વેબસાઇટ પરથી તારીખ 10/12/2022 થી તારીખ 18/12/2022 (10:30 વાગ્યા સુધી) દરમિયાન ડાઉનલોડ કરી શકશે.

પરીક્ષાનો અભ્યાસક્રમ (SPIPA CGRS Syllabus):

1Quantitative Aptitude25 Questions50 Marks
2Verbal and Non-Verbal Reasoning25 Questions50 Marks
3English25 Questions50 Marks
4General Awareness and Current Affairs25 Questions50 Marks
Total100 Questions200 Marks

અરજી કરવાની રીત (How to Apply for SPIPA CGRS?):

  • ઉમેદવારે Official વેબસાઇટ પર Online Application મેનૂ પર ક્લિક કરી તેના Apply સબમેનું પર ક્લિક કરી સિલેક્શનના ડ્રોપડાઉન મેનુમાંથી SPIPA  પર ક્લિક કરવાથી જાહેરાત ખુલશે. જેમાં Apply પર ક્લિક કરીને Apply Now પર Click કરવાથી ઓનલાઈન અરજીપત્રક ભરી શકશે.
  •  ત્યારબાદ માંગેલ તમામ માહિતી ભરવાની રહેશે.

Frequently Asked Questions:

what is SPIPA CGRS Exam For?

SPIPA CGRS Exam for students who are preparing for Central Government Class 1-2  Service and need training from SPIPA (Sardar Patel Institute of Public Administrations).  which was started by the government of Gujarat in April 2013.

How Many Seats are there in SPIPA?

There are 2 batches and each batch has a different number of seats. in the first batch 330 seats and in the second batch 230 seats.

BatchSPIPA AhmedabadRTC AhmedabadRTC SuratRTC VadodaraRTC Mehsana (Patan)RTC Rajkot
1100 Seats50 Seats50 Seats30 Seats50 Seats50 Seats
2100 Seats50 Seats 30 Seats 50 Seats

SPIPA Duration of Training

Training Batch – 1 starts from August to December and the timing is 10:00 a.m. to 4:45 p.m.

Training Batch – 2 starts from December to March and the timing is 10:00 a.m. to 4:45 p.m.

Who Can Apply for SPIPA exam?

Those Candidates who are Graduates and the Mother Tongue of the candidates should be Gujarati or 1st Degree of Graduation from Gujarat or Ordinarily, a residence of Gujarat will be entitled to apply for the Exam.

Coaching Fee for SPIPA:

There is no Coaching Fee. But candidates have to pay the following amount as a Deposit: Library Deposit – 2000 ₹ and Training Deposit – 5000 ₹.

The Facility has given form SPIPA

  • Candidates will be given accessible wi-fi facilities.
  • Study Environment: If there is a group of around a hundred students thriving for a single goal, Interaction amongst them fulfills their material plus psychological needs. SPIPA provides a platform for this teamwork. A campus of an 8-acre area of land with plantations and rich grass plots creates a natural environment for study.
  • Coaching: An integrated coaching that concentrates on a rich experience of lectures affiliated with SPIPA is helpful to students.
  • Library: A rich Library of more than one lakh books equipped with the latest material and a wide range of magazines and newspapers are also available.
  • Activities: A series of MOCK TESTS on all the related topics to check the students’ performance are arranged regularly.

Previous Years SPIPA CGRS Paper:

Important Link:

Home PageClick Here
Official Website For ApplyClick Here
Official NotificationClick Here
Official WebsiteClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top