અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગમાં 1027 જગ્યા માટે ભરતીની જાહેરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન: ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિવિધ ઠરાવોથી રાજ્યની મહાનગર પાલિકાના વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સહજ, સુલભ અને આરોગ્ય માળખું સુદઢ બને તે હેતુસર ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (આહમદવાદ) અંતર્ગત ભરતી જાહેર કરવામાં આવી છે. આ પૉસ્ટમાં આપણે તમામ જગ્યાઓનાં નામ, જગ્યાની સંખ્યા, લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, ફોર્મ ફી વિશે માહિતી મેળવીશું. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગમાં ભરતી Overview

સંસ્થાનું નામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
જગ્યાનું નામમેડિકલ ઓફિસર
લેબ ટેક્નિશિયન
ફાર્મસિસ્ટ
ફિમેલ હેલ્થ વર્કર (સ્ત્રીઓ માટે)
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર
જાહેરાત ક્રમાંક18 થી 22 / 2023-24
જાહેરાત બહાર પડ્યાની તારીખ01/08/2023
કુલ જગ્યાઓ1027
નોકરીનું સ્થળઅમદાવાદ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
શ્રેણીLatest Jobs
અમારી Telegram ચેનલમાં જોડાઓJoin
સત્તાવાર વેબસાઇટ@ahmedabadcity.gov.in

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી મહત્વની તારીખ

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ04/09/2023 (09:00 AM)
ઓનલાઈન અરજીની અંતિમ તારીખ18/09/2023 (05:30 PM)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેડિકલ ઓફિસરની ભરતી

જગ્યાનું નામમેડિકલ ઓફિસર
જગ્યાની સંખ્યાકુલ – 87
બિન અનામત – 35 
આ.ન.વ. – 08 
સા.શૈ.પ.વ. – 26 
અનુ. જાતિ – 06 
અનુ. જનજાતિ – 12
લાયકાતએમ.બી.બી.એસ. પાસ તથા ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી જોઈએ
પગાર ધોરણપે મેટ્રીક્સ લેવલ – 9  (રૂ.53100/167800) 
વય મર્યાદા45 વર્ષ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેબ ટેકનિશિયનની ભરતી

જગ્યાનું નામલેબ ટેકનિશિયન
જગ્યાની સંખ્યાકુલ – 78
બિન અનામત – 28 
આ.ન.વ. – 07 
સા.શૈ.પ.વ. – 24 
અનુ. જાતિ – 04 
અનુ. જનજાતિ – 15
લાયકાત1. બી.એસ.સી બાયોકેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી અથવા કેમિસ્ટ્રી સાથે
2. મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીનો  એક વર્ષનો સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ
3. આસિસ્ટન્ટ  લેબોરેટરી ટેકનિશિયન અથવા સમકક્ષ જગ્યાનો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ
પગાર ધોરણરૂ. 31340/- (પાંચ વર્ષ ફિક્સ પે) ત્યાર બાદ
પે મેટ્રીક્સ લેવલ – 5  (રૂ.29200/92300)
વય મર્યાદા45 વર્ષ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાર્મસિસ્ટની ભરતી

જગ્યાનું નામફાર્મસિસ્ટ
જગ્યાની સંખ્યાકુલ – 83
બિન અનામત – 35 
આ.ન.વ. – 08 
સા.શૈ.પ.વ. – 23 
અનુ. જાતિ – 05 
અનુ. જનજાતિ – 12
લાયકાતરજિસ્ટર્ડ ફાર્મસિસ્ટ
પગાર ધોરણરૂ. 31340/- (પાંચ વર્ષ ફિક્સ પે) ત્યાર બાદ
પે મેટ્રીક્સ લેવલ – 5  (રૂ.29200/92300)
વય મર્યાદા36 વર્ષ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફિમેલ હેલ્થ વર્કરની ભરતી

જગ્યાનું નામફિમેલ હેલ્થ વર્કર (સ્ત્રીઓ માટે)
જગ્યાની સંખ્યાકુલ – 435
બિન અનામત – 158 
આ.ન.વ. – 43
સા.શૈ.પ.વ. – 136 
અનુ. જાતિ – 39 
અનુ. જનજાતિ – 59
લાયકાત1. ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા કરેલ સંસ્થામાંથી એ.એન.એમ/ એફ.એચ.ડબલ્યુ. 
2. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ.
3. ધોરણ 10 કે 12 માં કોમ્પ્યુટર વિષય હોવો જોઈએ અથવા બેઝિક કોમ્પ્યુટર પ્રમાણપત્ર હોવો જોઈએ.
પગાર ધોરણરૂ. 19950 /- (પાંચ વર્ષ ફિક્સ પે) ત્યાર બાદ
પે મેટ્રીક્સ લેવલ – 2  (રૂ.19900/63200)
વય મર્યાદા45 વર્ષ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની ભરતી

જગ્યાનું નામમલ્ટી પરપઝ હેલ્થ વર્કર
જગ્યાની સંખ્યાકુલ – 344 
બિન અનામત – 141 
આ.ન.વ. – 34
સા.શૈ.પ.વ. – 93 
અનુ. જાતિ – 25 
અનુ. જનજાતિ – 51
લાયકાત1. સરકાર માન્ય RNRM પાસ અથવા ફિમેલ હેલ્થ વર્કર કોર્સ પાસ અથવા ANM કોર્સ પાસ અથવા S.I. ડિપ્લોમા અથવા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર કોર્સ પાસ.
2. સરકાર માન્ય કમ્પ્યુટર બેઝિક કોર્સ પાસ.
પગાર ધોરણરૂ. 19950 /- (પાંચ વર્ષ ફિક્સ પે) ત્યાર બાદ
પે મેટ્રીક્સ લેવલ – 2  (રૂ.19900/63200)
વય મર્યાદા36 વર્ષ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યાઓમાં આવેદન ફી

ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે બિન અનામત વર્ગના (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારોએ અરજી દીઠ રૂ. 112/- ઓનલાઈન માધ્યમથી તરીક 22/09/2023 સુધીમાં ભરવાના રહેશે.

મહત્વપૂર્ણ લિંક

Home PageClick Here
Telegram ChannelClick Here
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતીની નોટિફિકેશન 2023Click Here
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટClick Here
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓ પર અરજી કરવા માટેClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top