GSSSB VMC Junior Clerk Syllabus 2023

VMC Junior Clerk Syllabus: Gujarat Secondary Service Selection Board (GSSSB), Gandhinagar has organized the competitive written examination of advertisement number 996/2021-22 for total 552 posts of Junior Clerk Class-03 of Vadodara Municipal Corporation (VMC). Today we will get information about VMC Junior Clear Exam 2023 syllabus in this article.

VMC Junior Clerk Exam Overview

Exam NameJunior Cleark Class-03
Exam Conduct ByGSSSB
Advertisement No.996/2021-22
Total Vacancy552
Exam Date08/10/2023
Exam PatternMCQ Based
Total Number of Question200
Total Marks200
Exam Duration2 Hours
Negative MarkingYes (0.25 Mark)
Official Website@vmc.gov.in
Join Telegram ChannelJoin
Article TypeSyllabus

VMC Junior Cleark Syllabus 2023

1. ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો – 30 Marks

ઇતિહાસ

  • ગુજરાતનાં મહત્વના રાજવંશો-અસરો અને પ્રદાન, મહત્વની નીતિઓ, તેમનું વહીવટી તંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ
  • ભારતનો 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત
  • 19 મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજીક સુધારા આંદોલનો
  • ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાત ના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા
  • સ્વાતંત્ર્ય અને પૂર્વ સ્વાતંત્રયત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન
  • ગુજરાત રાજ્યની સ્થાપના, મહાગુજરાત આંદોલન.
  • સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિધ્ધિયો

સાંસ્કૃતિક વારસો

  • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો : કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય
  • ગુજરાતની લોકસંસ્કૃતિ અને પરંપરા તેનું મહત્વ, લક્ષિણકતાઓ અને અસરો.
  • ગુજરાતની કળા અને કસબ : સામાજીક અને સાંસ્કૃતિક પ્રદાન
  • આદિવાસી જનજીવન
  • ગુજરાતના તીર્થસ્થળો અને પયર્ટન સ્થળો

2. ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા – 20 Marks

  • આમુખ
  • મૂળભૂત અધિકાર અને ફરજો
  • રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો
  • સંસદની રચના
  • રાષ્ટ્રપતિની સત્તા
  • રાજ્યપાલની સત્તા
  • ભારતીય ન્યાયતંત્ર
  • અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઇઓ
  • એટર્ની જનરલ
  • નીતિ આયોગ
  • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પંચાયતી રાજ
  • ભારતીય નાણા પંચ અને રાજ્યનું નાણા પંચ
  • બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ- ભારતનું ચૂંટણી પંચ સંઘ લોક સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ, કોન્ટ્રોલર અને ઓડિટર જનરલ, કેન્દ્રીય સતર્કતા આયોગ, લોકપાલ તથા લોકાયુક્ત, કેંદ્રીય માહિતી આયોગ વગેરે
  • વાર્ષિક નાણાકીય પત્રક

3. સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો – 40 Marks

  • સામાન્ય વિજ્ઞાન
  • ગુજરાત સરકારની નીતિઓ અને યોજનાઓ
  • ગુજરાતની સામાજીક ભૂગોળ વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃધ્ધિ, સ્ત્રી-પુરુષ પ્રમાણ, સાક્ષરતા, મહાનગરીય પ્રદેશો 
  • ગુજરાતની આર્થિક ભૂગોળ : ગુજરાતની કૃષિ, ઉદ્યોગો, ખનીજ, વેપાર અને પરિવહન
  • વિજ્ઞાન અને ટેકનોલોજી : ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, ઇ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમ, વિકાસ અને સંસ્થાઓ
  • ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન
  • ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને વિશેષતાઓ
  • પ્રાદેશિક અને તથા રાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ

4. ભારતીય અર્થતંત્ર – 15 Marks

  •  ભારતીય અર્થતંત્ર
  • ભારતીય અર્થાતંત્ર નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ ઉદ્દેશો, બંધારણ અને કાર્યો.
  • ભારતીય વિત્ત વ્યવસ્થા । ભારતીય કર પધ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું. ભારતીય અર્થતંત્રમાં ખાધ અને સહાય, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નાણાકીય સંબંધી
  • ગુજરાતનું અર્થતંત્ર-એક અવલોકન; ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો: શિક્ષણ, આરોગ્ય, અને પોષણ, કૃષિ, વન, જળ સંસાધનો, ખાણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આર્થિક અને સમાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ. ગુજરાતમાં સહકારી ક્ષેત્ર

5. સામાન્ય બૌધ્ધિક અને તાર્કિક ક્ષમતા – 30 Marks

  • તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા
  •  સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ.
  • ઘડીયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો
  • ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ. અને
  • ટકા, સાદુ અને ચક્રવૃધ્ધિ વ્યાજ, નફો અને નુક્શાન.
  • સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર,
  • સંભાવના, સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ,
  • માહીતીનું અર્થઘટન અને વિશ્લેષણ

6. ભાષાકીય જ્ઞાન: અંગ્રેજી અને ગુજરાતી – 40 Marks

1. રૂઢિપ્રયોગોનો અર્થ અને પ્રયોગ
2. કહેવતોનો અર્થ
3. સમાસનો વિગ્રહ અને તેની ઓળખ
4. સમાનાર્થી શબ્દો / વિરુધ્ધ અર્થી શબ્દો
5. શબ્દસમૂહ માટે એક શબ્દ
6. વાક્ય પરિવર્તન
7. સંધિ જોડો કે છોડો
8. જોડણી શુધ્ધિ
9. લેખન શુધ્ધિ/ ભાષા શુધ્ધિ
10. ગદ્યસમીક્ષા
11. અર્થગ્રહણ
12. ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર
1. Tenses, Voices
2. Narration (Direct-Indirect)
3. Use of Articles and Determiners, adverbs, noun, pronoun, verbs
4. Use of prepositions
5. Use of Phrasal Verbs
6. Transformations of sentences
7. One-word substitution
8. Synonyms/ Antonyms
9. Comprehension
10. Jumbled words and sentences
11. Translation from English to Gujarati

7. Knowledge of Computer – 25 Marks

No.TopicSub Topic
1Computer Basics1. Introduction
2. Uses of Computers
3. Input/Output devices (Peripherals) 
4. Keyboard Shortcuts
5. Central Processing Unit (CPU) 
6. Computer Memory
7. Back-up Devices (Memory Devices)
8. PORTS
9. Windows Explorer
10. General Awareness of computer
2Software1. MS Word
2. MS Excel
3. MS PowerPoint
4. MS Outlook
5. Microsoft Windows and utilities 
6. other operating systems
7. Indic
8. PDF formats and usage
9. ZIP, RAR utilities and usage
3Working with Internet and E-mail1. Web Browsing & Searching 
2. Downloading & Uploading
3. Managing an E-mail Account
4. E-Banking
5. Calendar and scheduling meetings
4Basics of networking and cyber security1. Networking devices and Protocols
2. Network and information security threats like hacking, Virus, worms, Trojans etc…
3. Preventive Measures

Important Links:

Home PageClick Here
Telegram ChannelClick Here
Official NotificationClick Here
Official WebsiteClick Here
VMC Jounior Cleark Exam DateClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top