How to check your TET-2 2023 exam rank
- સૌથી પહેલાં જો તમે Sign Up ન કર્યું હોય તો Create new account પર ક્લિક કરીને account બનાવો.
- Sign Up કરો ત્યારે જે વિગત માંગી હોય તે સાચી વિગત નાખો.
- Sign Up કર્યા પછી લોંગ ઈન કરો. ત્યાં તમને તમારો રેંક દેખાશે.
- રેંક જેટલા ઉમેદવારોએ પોતાની વિગત નાંખી હશે તે પ્રમાણે દેખાશે. તેથી, વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરો.
- કઈ પણ મુશ્કેલી જણાય તો CONTACT US
What does all the data shown in the ranks mean?
તમારો રેંક જેટલા પણ ઉમેદવારોએ Sign Up કર્યું હોય તેમના આધારે બતાવશે.
- Merit : આ કૉલમમાં તમને તમારું TET-2 નું જે પણ મેરીટ થશે તે બતાવશે.
- All over rank : તમારો રેંક ટેટ-2 નાં તમામ ઉમેદવારોમાં કયો છે તે બતાવશે.
- All over rank in your gender : તમારો રેંક ટેટ-2 નાં તમામ ઉમેદવારો માંથી તમારી gender (Male/ Female) નાં આધારે બતાવશે.
- All over rank in your method : તમારો રેંક તમારી method નાં આધારે બતાવશે.
- All over rank in your method & gender : તમારો રેંક તમારી method અને gender બંનેનાં આધારે બતાવશે.
- Category-wise rank in your method : તમારો રેંક તમારી category અને method બંનેનાં આધારે બતાવશે.
- Category & gender-wise rank in your method : તમારો રેંક તમારી category, gender અને method એમ ત્રણેનાં આધારે બતાવશે.